________________
[ મહાભારત लाभं साधारणं नेच्छेन्न भुञ्जीताभिपूजितः। अभिपूजितलाभं हि जुगुप्सेतंव तादृशः॥
(શાંતિ. સ. ૨૭૮-૨) न चान्नदोषान्निन्देत न गुणानभिपूजयेत् । शय्यासने विविक्ते च नित्यमेवाभिपूजयेत् ।। शून्यागारं वृक्षमूलमरण्यमथवा गुहाम् । अज्ञातचों गत्वान्यां ततोऽन्यत्रैव संविशेत ॥ अनुरोधविरोधाभ्यां समः स्यादचलो ध्रुवः । सुकृतं दुष्कृतं चोभे नानुरुध्येत कर्मणा ।
(શાંતિ. . ૨૭૮-૧૨ થી ૪)
સાધારણ લાભની (માન, પૂજન ઈ) ઈચ્છા ન કરવી. જ્યાં બહુમાન મળે ત્યાં જમવું નહિ. બહુમાનપૂર્વક લાભ મળે તેની જુગુપ્સા કરવી–અનાદર કર.
૨૮ અન્નના દેશોની નિંદા કરવી નહિ, તેમ એના ગુણેની પ્રશંસા કરવી નહિ, નિત્ય એકાન્તમાં જ શધ્યા અને આસન પસંદ કરવા–રાખવાં.
ન્ય ગૃહમાં, વૃક્ષના મૂળ પાસે, અરણ્યમાં અથવા ગુફામાં અજ્ઞાત રીતે જઈને આત્મામાં લીન રહેવું.
(ગનો) અનુરોધ કર, (આસક્તિનો) વિરોધ કર, સમતાવાળા, અચલ અને પ્રવ થવું, અને પોતાનાં કાર્યો વડે સુકત કે દુષ્કૃત કરવાની આકાંક્ષા ન રાખવી. - ૩૧(૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com