________________
મહાભારત ઉત્તરાધ્યયન સૂત્ર
અને
[એક તુલનાત્મક અભ્યાસ-“સ્વાધ્યાય” સાથે ]
લેખક: ઉપેન્દ્રરાય જયચંદભાઈ સાંડેસરા
सर्ववेदेषु वा स्नानं सर्वभूतेषु चार्जवम् । उभे पते समे स्यातामार्जव वा विशिष्यते ॥ आर्जवं धर्ममित्याहुरधर्मों जिम उच्यते । आर्जवेनेह संयुक्तो नरो धर्मेण युज्यते ॥
મ.સા., અનુશાસન પર્વ, અધ્યાય ૧૪૨, શ્લ. ૨૯-૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com