________________
સ્વાધ્યાય ]
ઉપર વર્ણવેલ વિત્તની કાલગણના જૈન માન્યતા અનુસારની કાલગણના “પાપમ” તથા “સાગરોપમને ખૂબ મળતી આવે છે, પરતું જેને માન્યતા ઘણી વધુ અતિશયેકિતવાળી દેખાય છે [ઉ૦ ડે. સાંડેસરાને અનુ. પૃ. ૮૦ ઉ. પ્ર. યાકોબીને અંગ્રેજી અનુ. પૃ. ૪ર, ફૂટનેટ ર ]; જે કે વર્ષોની સંખ્યા આપવાને બદલે આ પ્રકારની ગણતરી આપવાને ઉદ્દેશ કાલની અનંતતા બતાવવાને હેવો જોઈએ.
મહાભારતમાં જુદા જુદા વર્ણવાળા જીવો, અને ઉત્તરાધ્યયનમાં લેસ્યાવાળા જીવો ક્યા વર્ણ અથવા લેસ્યામાં કેટલે સમય પસાર કરે એ માટે મહાભારતે “વિ 'નું પરિમાણુ અને ઉત્તરાધ્યયને “પાપમ” છે. નાં પરિમાણ આપેલાં છે. [જુઓ પૃ. ૪૮-૪૯, અને પૃ. ૮૫ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com