________________
[ 2 ]
महामानव
2. The same Darshana as was illuminated by Jinas [ spiritual conquerors ] Lord Pārshva and others previous to Lord Mahāvira, at their different times, has been elevated or enlarged by Lord Mahävira.
Note-The interval between the Nirvanas ( deceases ) of Lord Parshva and Lord Mabavire was two hundred and fifty years.
(૨) મહાવીરના પૂર્વવત પાર્શ્વનાથ વગેરે જિદ્વારા જે દર્શનને તે તે સમયે ઉદ્યોત થતે રહ્યો છે તે દર્શનને અર્થાત્ જૈનદર્શનને મહાવીરે વિશેષ વિકાસમાં મૂક્યું. [[ભગવાન પાર્શ્વ અને ભગવાન મહાવીર એ બેના નિર્વાણ
વચ્ચે અઢી સો વર્ષનું અત્તર છે.]
महावीरश्च बुद्धश्च महान्तौ समकालिको । વિલેહ-માથિ તપોધેમારામ | રૂ .
3. Mahavira and Buddha, the great saintly Teachers were contemporary, and their field of propagation of Dharma, was countries Videha, Magadha etc..
(૩) મહાવીર અને બુદ્ધ સમકાલિક મહાત્માઓ અને વિદેહ, મગધ વગેરે દેશે તે બને મહાપુરુષોના ધર્મપ્રચારનાં ક્ષેત્રો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com