________________
૫ત્ર ૭ મે.- જહાન ટૅક્ડ તરફથી કાવસજીને ૬૭
'
સાથે પ્રેમ પણ જતાજ રહે, જેથી પુનર્લગ્ન કરવાની જરૂર સ્યું નિહ. આવા ઉચ્ચભાવ અને પવિત્ર વિચારની હિન્દ વાણીની હાલની પુત્રીઓ પુનર્લગ્ન કરવા માગે અને વળી તેમને મદદ કરવા હિમાયતીમે મળી આવે એ શું આપું • ખેદકારક છે. શાસ્ત્રના બે ચાર દાખલા લાવી પુનર્લેન સિદ્ધ કરનારા શું નહિ સમજતા હોય કે એમના પૂર્વજો સમય વર્તે સાવધાન' એ લગ્ન સમયના ઉપદેશને બહુ ચતુરથી અનુસરતા ? હું કાંઇ તેમનાં શાસ્ત્ર ભણ્યા નથી. પણ સાંભળ્યું છેકે તેમના મહાન શાસ્ત્રકાર મનુમહારાજે કહ્યું છેઃ ભાઇઓના ભાગ, કન્યા તથા ગાય વિગેરે પદાર્થ એક વખતજ અપાય છે. પણ એકને આપેલ બીજને આપી શકાતાં નથી.' વળી બ્રાહ્મણ, ક્ષત્રી, વૈલ્યે વિધવા નારી બીજાને પરણાવવી નહિં. ' એમ છતાં ખૂણે ખાચરેથી વિધવા-વિવાહના હિમાયતીઓ લાવે છે તે જે તેએ જે શાસ્ત્ર પ્રમાણે વર્તવા કહે છે તે તે પ્રમાણે પરેપૂરા કેમ વર્તતા નથી? પાંચાલી પાંચ પતિને વરી હતી. ત્યારે તમે પણ એક છોકરીને પાંચ પતિ સોંપેાની ? જેથી લગ્નનું ખર્ચ એટલું એછું ! (ખર્ચ ઘટાડવાના મેધ તે તેઓ દરરાજ કરે છે!) પાતે પરાક્રમી રાન્ત હોવા છતાં સુ–પુત્ર પ્રાપ્તિને અર્થે પાંડુ રાજાએ પેાતાની રાણીને ઇન્દ્રાદિ દેવ પાસે મેાકલી હતી. અને જ્યારે તેમ કરવા રાણીઓએ પોતે પતિવૃતા ધર્મ પાળનારી છે એમ કહી આનાકાની કરી ત્યારે પાંડુએ શાસ્ત્રની અનુમતિનાં વચને નહી સાંભળાવ્યાં. તે એ શાસ્ત્ર-વચન પ્રમાણે કાલ ચાલાની ! વળી મારા સાંભળ્યા. પ્રમાણે જુલ જુા સમયે લખામમાં ચાસ એક બીજાના મત્ત વિરૂદ્ધતા બતાવે છે. આધુ ક્યાં રાખવા જવું પણ કહે કે આવા ઉપદે
શાસ્ત્ર-વચન
..:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com