SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૪ થશે.—કેશવ તરથી નર્મદને, (c તાબેદાર ભક્ત મને આજથી ગણે. પણ પેલી સુંદર કુસુમમાળા મને હાલને હાલ આપેા. ” દીલગીર થઇ તેણીએ ઉત્તર આપ્યા. નહિ, યુવાન, નહિ, તારૂં મન ચલિત છેઅસ્થિર છે. એ હાર એવા મનને માટે નથી. મારી ખુ શામત એ મારા ભાવિક બનવાની કાંઈ નિશાની નથી. તેમજ પરાણે અથવા સ્વાર્થથી એ બાવ લાવનારને હું મારી એક સુંદરમાં સુંદર વસ્તુની ભેટ આપી દઉં એવી, હાલના હિન્દુ જેવા હું કાંઇ મૂર્ખ નથી ! (હાસ્ય ) એ ભાવ તે કુદરતી~મતતા જોઇએ.’” “અરે, દેવતાએ એકલપેટા છે;” અકળાને હું આડી ઉઠયા ‘હમણાં તે કહે છે કે મારી અમુક - ક્તિવડે તારાથી ભવિષ્યમાં થવાનાં કામ હું ની છું. ત્યારે શું તમે નથી જાણતાં કે મારે તમારી તર કેવા ભાવછે? શું એ ભાવ ઉપરનો છે? પ્રેમજ તમે ભારતાં હા–એવાજ વ્હેમ તમને રહી જતા હાય તે-એ કુસુમ-માળા કે જેની મને આટલી બધી ઉત્સરી છે તેનાજ વડે મને પ્રહાર કરી અહીંને અહીંજ પૂરા કરશ. પ....પણ એક બક્ષીસની લાલચ આપી દાવપેચ રમા માં, ' હસતા વને અને હાથના કાંઇ વિચિત્ર લટકે ( કે જે બન્નેવડે મારા હૃદયમાં તદ્દન શાંત અને નિર્દોષ સુખના શેરડા પડયા. ) એક નાની કુસુમ-માળા મારા હાથમાં મૂકી તે એલી યુવાન, ખાટું લગાડવનું કાંઈ કારણ નથી. અમારા ઉપર એકલપેટાપણાના કે તારાપણાને આરેાપ મૂકવાની જરૂરત થી. આ માળા પહેરા અને સુખ-શાન્તિમાં રહે! શાન્તિ તમારી સદાની સહ–ગામી થાઓ ! વખત આવ્યે તમને પરિપત્ર જોઇશ ત્યારે—બીજી આ માટી માળા પણ પહેરાવી જઇશ મારી સ્હાયતાથી તારે હાથે આગળ કહેલાં "> 66 ૪૧ www. - ક્રમ રહેલાથી થશે. પણ, તેજો, યાદ રાખજો, ભૂલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy