SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ મધુમક્ષિકા. કરવાની આશા તે કોઈ દિવસ, પણ સફળ થઈ શકે, પણ જગતને સંતોષવાની મેટી ઇચ્છા કેમ પાર પડી શકે ? છેવટે મારું મન ધીમે ધીમે અહીદીઉં અને રેદબુ રોનારું થઈ ગયું. ઘડીમાં યતિ થવાનું અને ઘડીમાં યતિ-વર્ગમાં ચાલતું અંધેર જોઈ જીંદગીને બળાત્કારે અંત આણવાનું મન કરો. આ પ્રમાણે ભરપૂર ગરબડ વચ્ચે ચિંતાતુર તરંગમાં દિવસ નિગમને કરતે. જો કે એકાંત સુખ તે જગમાં છે જ નહિ તે પણ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જેમાં તથા કેટલાક આપના અને કેટલાક પરાયા દેશે ત. ર૬ આંખ આડા કાન કરવાથી અને ડહાપણ તથા સાવચેનીથી ચાલવાથી સંસારવાસી જને સુખી બની શકે ખર. તેને બદલે હું તે એવા ઉધે મત (theory) બાંધી બેડ હતો કે જગત દુ:ખીજ છે. દરેક સ્થિતિમાં અને મુક સુખ રહેલું હોય છે, તે બીજી સ્થિતિવાળા સમજી શકતા નથી. તેમજ એજ સ્થિતિવાળો માણસ પણ અંતર ચક્ષુ વિનાનો હોય તે તે સમજી શકતા નથી. પૈસાદાર સ્થિતિનો માણસ પૈસાથી ગમે તેટલો ભભકે મારે પણ અંતરચ વિના એ સુખચેન એને સુખરૂપ લાગશે નહિ-એને તે આનંદથી ભેગવી શકશે નહિ. કસેટીમાં આવેલ માણસ જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની દષ્ટિથી જોતો નથી ત્યાં સુધી તેને એ ધળા રંગની સ્થિતિ અપ્રિય લાગે છે. એ નો રંગ પ એની ખુબી સમજનારને ખુબીદાર અને રમવા લાગે છે. કારણુ કે એ સમજે છે કે દુનિયામાં એકએવું દુઃખ નથી કે જે અમુક જાતના સુખથી રમાય ન હય, અને જેને આપણે સહન ન કરી શકીએ. જ્યાં સુધી આપણે એ દુઃખમાં ઝંપલાયા નથી ત્યાં સુધી તે આપને અસહ્ય લાગે છે, પણ એમાં પડયા પછી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy