________________
પુત્ર ૨૦ મે.—નર્મદ તરકથી કેશને. ૧૫૫
અને ત્યાાદ ત્યાંથી ચાલી નીકળી. જુદા જુદા મતના સુનીાનાં હૃદય જોવાની ઇચ્છા હતી. પશુ એવામાં અગાશીમાં મારૂં જે શરીર, ભટકવા નીકળેલા આત્મા વિનાનું શુન્ય પડયું હતુ તેના ઉપર છાપરા ઉપરી નળાવું પડયું. અને મારા સર્વ સુખી વિચાર ઉપર પાણી કર્યું. લગ્ન વખતે છંટાતા ગુલાબજળની આશાને બદલે રક્ત-જળથી મારૂં માથું રંગાયું! સ્વપ્ર ભાગનાર કોઇ મનુષ્ય હાત તેા,મનુષ્યાહારી. જંગલી માક તેને મારી મારી અધમુઓ કરત; પણ શું કરવું! જ્યાં કુદરતને જ કાપ ત્યાં કાને મારવી તેાપ ! તારા સ્નેહાધીન નર્મદ.
તા. ૩:—આ સ્ત્રીના પહેલાં, ફુલેલા પેટવાળા વામનજી પુસ્તકપ્રસાદ, બગાસાં ખાતાં લખ઼ુશ મી. મૅગેમ, ધાંધ
આ રાંક શિક્ષકપંડયા, અને બીજા કેટલાક વિચિત્ર પૂજ્ય ગૃહસ્થા અને બાનુએ પોતાનાં અંતર દેખાડવા આવ્યાં હતાં, પણ તેમનું હાસ્યજનક વર્ણન ફુરસદના વખત સુધી મુલ્તવી રાખુ છું.
નર્મદ.
પ્રથમ ખંડ સંપૂર્ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com