________________
૧૫૦
મધુમક્ષિકા.
જોયું. પછી હદયને ઉંડાણનો ભાગ નજરે પડયો. તેમાં લં. પટપણાના ભયંકર કાળા રંગના ડાઘા દેખાયા. ધુતાસપણુનાં જીણું જીણું ટપકાં પણ જણાયાં. શૈર્ય, વિદ્યા, અને સવિચારનાં સ્થાટિક જેવાં સફેદ ચિત્ર, ડાબા અને ટપકાંથી ઢંકાયાં છતાં કોઈ કોઈ ઠેકાણે આ આછો પ્રકાશ મારતાં હતાં. આ જોઈ યુવાન પિતાનું અપમાન થયું જાણું તપી ગયો. એનું લોહી એકાએક ઉકળી આવ્યું અને જરા પણ વિચાર કરવા ખ્યા સિવાય બોલી ઉઠઃ “ આવાને આવા ઠગારા જગતમાં કેટલાક વસે છે ? પરમેશ્વરને છેક થયે છે તે ! સોની મશ્કરી કરવા અને વિષય-દષ્ટિને સંતોષવા આવનાર આવા ઢોંગી જનને ઠેઠ પહોંચાડનાર કેમ કોઇ મળતું નમી ?” એના ઉત્તરમાં મેં માત્ર મેં મલકાવ્યું. પટેલ અને પર ધરમાં તેના ગામના એટલા બધા લોક વ
એ હું શું બોલી શકું ? મારા હાસ્યથી વિસ્મિત થઇ તે જરા થોભ્યો; અને મનમાં પોતાના કરેલા કૃત્યનું ભાન સ્વભાવિક રીતે થવા લાગ્યું, એમ મને કાચમાં પડેલા તેના મનના ચિત્રના બદલાતા રગ ઉપરથી જણાયું. મેં યુકિતથી તે કાચ તેના સન્મુખ ધ. ધુતાણપણનાં ટપકાં ખસી, ધીમે ધીમે તોજ સાન-ટિકને જગા આપવા લાગ્યાં તે એણે જોયું. આ કુતુહલ અમે ચૂપકીથી જોતા હતા એવામાં એની આંખમાં એક અશ્રનું બિ૬ આવી અટક્યું અને એ જ પળે બહાર ઘણી વખત બેસી રહેલા કંટાળેલા લેમાંથી બૂમ આવી કે હવે જલદી કાચ લઈ બહાર આવો. યુવાનને અંદર બેસાડી હું કાચ સહિત બહાર આવ્યો. એક પુરૂષ પિતાની પતિનને પાછળ ખેંચતો ખેંચતો મારી પાસે લાવતો હતો. સ્ત્રી-પુરૂષ ઊંચા કુળનાં લાગતાં હતાં. કારણ કે સ્ત્રી કદમાં હાથણ સરખી ને રૂપમાં ગધેડી જેવી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com