SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૧૯ મો. પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૪૧ પતિ જીવન આધાર, શીર સરદાર, સુખ ભંડાર, પ્યાર પતિને છે અમીત. પાળ૦ ૨.* વળી, સુંદર સેહવે સખી સુંદર સેહાવે. સતીને સગુણને શૃંગાર સી . દેહને દીપાવે સખીઓ દેહને દીપાવે, આપી અનુપમ તેજ અંબાર– સખી ૦ મધુર વચનની કંચુકી, શીલ ગુણ સાડી સાર; દંપતી પ્રેમની દામણી, ભણતર નવસર હાર; દીલડાને ડેલવે સખીઓ દીવડાને ડેલાવે, ઝબકતી પતિત જડિત્ર ઝાલ- સખી ૦ અંજન પવિત્ર પ્રેમનું, મંજન સરળ સ્વાવ, લેક-લાજ ઝાંઝર ભલાં, ધર્મ તિલક દેખાવ; ચિત્તને ચમકાવે સખીઓ ચિત્તને ચમકાવે, કર પર દાન-ચૂડીને ચળકાટ- સખી ૦ લલિત ભૂષણથી ભામિની, રીઝાવે ભરથાર, સંસારે તે નારને ધન્ય ! ધન્ય ! અવતાર; સુંદરી દીપાવે સખીઓ સુંદરી દીપાવે, પિતે પિતા ૫તિ કુળ નાર- સખી # સ્ત્રીઓએ પતિને પ્રેમમાં ગાંડા થઈ રહેવું એ કેટલેક્ર દરજજે જરૂરનું છે. પુરૂષ, પતિ તરફ અતિ નિર્મળ પ્રેમ રાખે એટલું જ બસ છે; પ્રેમ–ઘેલા થવું તેને યોગ્ય નથી. સ્ત્રીઓને સઘળે વેપાર, પતિ, પ્રેમ અને ઘર એ ત્રણ (અથવા તે ત્રણેને એકજ કહે તો પણ શું?) સાથે જ છે. પણ પુરૂષને તે, તે ઉપરાંત પિતાના ઉપર આધાર રાખનાર “રસિક ખ્યાલ'. ? “સતી પાર્વતી". - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy