________________
શ્રી મહાવીરસ્લામિ પત્રિ
[ પ્રકરણ ૫
દેવતામાં ઈંદ્ર, મનુષ્યમાં ચક્રવતી' અને તીય ચ ગતિમાં કેશરી સિંહુ ઉત્તમ ગણાય છે. મનુષ્યના ભવમાં રાજ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવી એજ વિશેષ છે, તે કરતાં તે ચક્રવતી'ની ઋદ્ધિ સર્વોતમ ગણાય છે. મનુષ્યમાં સના કરતાં ચક્રવતી'નુ' અલ અને અશ્વય સર્વોત્કૃષ્ટ હોય છે. ને તેથીજ તેમની ગણના નરદેવ તરીકેની કરેલી છે. ચૌદ રત્ન નવનિધાન જેડને હાય તેને નરદેવ કહે છે.
}}
ચક્રવતી ને તેમના પુન્યના પ્રભાવથી તેમના લાયકનાં ચૌદ રત્ના અને નવનિધાજ પ્રાપ્ત થાય છે.
૧ સેનાપતિ ૨ ગૃહપતિ ૩ પુરહિત ૪ હાથી ૫ શ્વ ૬ વદ્ધિક (મી ) ૭ સ્રી ૮ ચક્ર હું છત્ર ૧૦ ચમ ૧૧ મણિ ૧૨ કાકણી ૧૩ ખ અને ૧૪ દંડ. એ ચૌદ રત્ના છે.
આ ચૌદ રત્નામાં પ્રથમનાં સાત પાંચેન્દ્રિય છે, અને પાછળનાં સાત એકેદ્રિ જાતિનાં છે,માત પચેદ્રિ જાતિના રત્નામાં (૧) સેનાપ્રતિ દેશ સાધવાનું કામ કરે છે. ( ૨ ) ગૃહપતિ (ગાથાપતિ ) ધાન્ય અને વિવિધ જાતિની રસવતી નિપાવે છે. ( ૩ ) પુરાહિત ઘાવ સાજા કરે (દાક્તરી કામ કરે) શાન્તિ ક્રમ કરે અને વિઘ્ન ટાલે. ( ૪-૫ ) હાથી તથા અશ્વ એ બે ચક્રવર્તીને સ્વારી કરવાના કામમાં આવે. ( ૬ ) વાધિક આવાશ નિપજાવે. ( ઈજનેરી કામ કરે ) ( ૭ ) અને શ્રી રત્ન લેગ સાધનના કામમાં આવે. આ સાતે રત્ન પૈકી સેનાપતિ, ગ્રહુપતિ, વાર્ષિક અને પુરોહિત આ ચાર રત્ના ચક્રવર્તીના પેાતાના નગરમાં ઉપજે છે. શ્રી રત્ન વૈતાઢય પતે વિદ્યાધરના નગરમાં ઉપજે છે, ગજ અને અશ્વ એ એ વૈતાઢય પર્વતના મૂળમાં ઉપજે છે.
બાકીના સાત, ૧ ચક્ર, ૨, ખર્ડુ ૩ છત્ર, ૪ ચમ, ૫ દંડ, ૬ મણુિ અને ૭ કાંગણી રત્ન એ એકેન્દ્રિયજાતીનાં છે.તેમાં ચક્રરત્ન છખંડ સાધવા પ્રયાણ કરે. ત્યારે માર્ગ બતાવે છે, ને સૌથી ચાલે છે. ખડું રત્ન વૈરીનુ' મસ્તક છેદે છે, છત્ર રત્ન એક ધનુષ્ય પ્રમાણુ
આગલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com