________________
૧૮ ભવ. ]
કુમાર ત્રિપાનું પરાક્રમ. પિતા તેના દૂતને માન આપવાને સામા ઉઠયા, તેજ કારણથી ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટકાવ્યું નહિ. કારણ કે, એ મહારાજાના થવાનને પણ પરાભવ કરી શકાય નહિ તે પુરૂષને તે કેમ જ કરી શકાય? આ દૂત હયગ્રીવ રાજાને માનીતું છે, અને તેને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પ્રસન્ન થાય છે. આ હતની અવજ્ઞા કરી તેને ખીજ હેય તે, તે મહારાજા પણ ખી જાય છે, કારણ કે રાજાએ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે.
જ્યારે યમરાજાની પેઠે દુસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાએ જીવવાને પણ અસમર્થ છે તે પછી રાજ્યની તે વાત જ શી કરવી? ”
એ પ્રમાણે પડખે બેઠેલા પુરૂષના મુખથી હકીકત સાંભળી, ત્રિપૃષ્ઠકુમારનું લોહી તપી આવ્યું. તત્કાળ તે બોલ્યો, “આ જગત માં અમુક સ્વામી, ને અમુક સેવક એ નિર્ણય હેતે નથી;” એ સર્વ પોતપોતાની શકિતને આધીન છે. હું વાણીમાત્રથી હમણાં કંઈ કહેતે નથી, કારણ કેઃ “આત્મ પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સતપુરૂને શરમાવનાર છે,”તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમ વડે છિન્નગ્રીવ કરી ભૂમિપર પાઠ નાખીશ! એમ કહી પિતાના સેવકને કહ્યું કે, જ્યારે પિતાજી એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે.
ચડગ તે સભામાં, જેમ પિતાને કેઈ અધિકાર પર નિમેલે સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે માનપૂર્વક કબૂલ કર્યા અને ભેટ વિગેરે આગળ ધરીને તેનું બહુ સન્માન કર્યું.
પ્રજાપતિ રાજની મેમાનગીરથી પ્રસન્ન થઈ પરિવાર સહિત ગંઠવેગ ફત પિતનપુર નગરની બહાર નીકળી પિતાની નગરી તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com