________________
રર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : તેમને વંદન કરી, લીધેલા વ્રતનું યથાર્થ પાલન કરવાની વિનંતિ પૂર્વક સૂચના કરી પોતાની રાજ્યધાનીમાં પાછા ગયા. વિશ્વભૂતિ મુનિએ પણ ગુરૂની સાથે ત્યાંથી વિહાર કર્યો. ગુરૂ પાસે આગમને અભ્યાસ કર્યો, અને છઠ અઠમાદિ તપ ગુણમાં રક્ત થઈ ઉત્તરોત્તર
અઠમા તપશ્ચર્યામાં વધવા લાગ્યા. તપસ્યાથી તેમનું શરીર અતિકૃષ
અતિષ થઈ ગયું. ગુરૂની આજ્ઞા મેળવી એકલવિહારિપાણું અંગીકાર કર્યું. અને એક કવિતારિપ્રતિમાને ધારણ કરી વિહાર કરવા લાગ્યા. - વિશ્વભૂતિ મુનિ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં આવ્યા. તે સમયમાં ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખાનંદી રાજપુત્ર પણ જાન સહિત આવેલું હતું. વિશ્વભૂતિ મા ખમણને અંતે પારણું કરવા સારૂ ગીચરિ નિકલી મથુરામાં ફરતા ફરતા જ્યાં વિશાખાનંદીની છાવણી હતી તેની નજીકથી જતા હતા. વિશાખાનદીના માણસોએ તપસ્યાથી કૃષથએલા મુનિને જોયા. અને હાંસીપૂર્વક આ વિશ્વભૂતિ કુમાર જાય? કુમાર જાય ? એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનંદીએ પણ તેમને ઓળખ્યા. શત્રુની પેઠે મુનિને જોઈ વિશાખાનંદીને કેપ ચઢયો. તેવામાં વિશ્વભૂતિ મુનિ ગાયની સાથે અથડાવાથી પૃથ્વી પર પડી ગયા. તે જોઈ મુનિને એલંભે આપી હાંસી પૂર્વક કહ્યું કે, કઠાના ફળને પાડનારૂં તારૂ બળ કયાં ગયું? “તે સાંભળી મુનિને કીધ ચઢયે. અને પિતાનું બળ બતાવવાની ઈચ્છાથી ક્રોધવડે તે ગાયને શીંગડાં વતી પકડીને આકાશમાં ફેકી વિશાખાનદી ઉપરના અંતરંગ વૈરના લીધે તે મુનિએ એવું નિયાણું (સંકલ્પ) કર્યું કે “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે પણ પરાક્રમવાલે થઈ આ વિશાખાનદીના મૃત્યુને માટે થાઉં.” પછી તે ભાવનું કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલોચના કર્યા વગર કાલ ધર્મ ૫ મી ને તે વિશ્વભૂતિ મુનિને જીવ સતરમા ભાવમાં શુકદેવ લેકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ઉપર સોલમા ભવની શરૂઆતમાં ભગવંત મહાવરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com