________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
(૩) બુદ્ધ-જ્ઞાનવાનને ભાવ પ્રધાન આગમ તત્વ સમજાવવું. આગમવચન આરાધનમાં ધમ છે, અને તેના ઉત્થાપનમાં અધમ છે; એ ધર્મનું ગૂઢ રહસ્ય છે; અને ધર્મને નિક છે, ઇત્યાદિ વાતે બુદ્ધનેજ કહેવી,
૩૫૦
(૧) પારિણામિક (૨) અપારિણામિક, અને (૩) અતિપારિ ણામિક, એ ભેદોવડે પાત્ર ત્રણ પ્રકારના છે.ઇત્યાદિક પાત્રનુ' સ્વરૂપ સમજીને શ્રદ્ધાવ ́ત પુરૂષ, તે પાત્રના અનુગ્રહના હેતુ એટલે ઉપકારક જે ભાવ, એટલે શુભ પરિણામની વૃદ્ધિ કરનાર જે આગમાકત હાય, તેની પ્રરૂપણા કરે અને ઉન્માર્ગ એટલે મેાક્ષથી પ્રતિકૂળ વાટ તેને દુરથી વજે.
મતલબ એ છે કે સમ્યફ્રીતે પાત્રનું સ્વરૂપ સમજીને, તેના ભાવને વધારનારી, અનુવૃત્યાદિક દેષથી રહિત, અને સિદ્ધાંતના માને અનુસરતી દેશના કરવી,
પાત્ર—જે જીવાદિ પદાર્થ ના જાણુનાર હોઇ, સમભાવથી સવ જીવાની રક્ષા કરવામાં ઉજમાળ હાય,તે યતિ દાન દેનારને પાત્રછે. કુપાત્ર-આશ્રવ ૫:પના દ્વારને ખુલ્લાં રાખનાર કુપાત્ર છે. એવા કુપાત્રને દીધેલું દાન અનÖજનક એટલે સસાર વધાર નાર થાય છે.
દેશનાદિ રૂપ શ્રુતદાન તેા પ્રધાન દાન છે.
(૪) સ્ખલિત પરિશુદ્ધિ-પ્રમાદ વિગેરેથી ચારિત્રમાં કઇ રીતે અતિચાર, મળ, કલ`ક લાગ્યા હોય, તેા તેને પણ વિમળશ્રદ્ધાવાન મુનિઓએ વિકટના ( આલેાચના ) થી શુદ્ધિ કરવી જોઈએ.
જે વ્રતગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળા અને ગીતાથ' હોય, તેની પાસેજ સભ્ય વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઇએ.
ભય વિગેર રીતે કે જેમ
www.umaragyanbhandar.com
એવા ગુરૂ પાસે લાજ, ગોરલ ( માન ) તથા મેલીને, સઘળાં ભાવશલ્ય કાઢવાં જોઈએ. તે એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat