________________
૧-૨ ભવ. ] મુનિ ઉપદેશ-સમકિત પ્રાપ્તિ.
રસ્તે આવ્યા, એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ( ચાગ્ય જાણીને ) ધમ સાંભળાવ્યેા.
મુનિના ઉપદેશ સાંભળી નયસાર આનંદિત થઇ પેાતાને ધન્ય માનવા લાગ્યા, તે વખતે અતઃકરણશુદ્ધિના યોગે તેણે સમકિત પ્રાપ્ત કર્યું', પછી સાધુએ નગર તરફ ચાલ્યા. નયસાર પણ તેમને પુનઃ વંદન કરી પાછા વળ્યા અને પેાતાના સ્થાને આવ્યા, કાષ્ઠ ભેગાં કરી માણસા સાથે રાજાને માકલાવી આપી પેાતે પેાતાના ગામમાં ગયા.
તે પછી નયસારે ધર્મના અભ્યાસ કર્યાં અને નવતત્વને ( જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ́વર, અધ નિર્જરા અને મેાક્ષ.) ચિતવતા સમકિત પાળતા કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે કાળ નિમન કરતા અંતસમયે આરાધના કરી પંચ નમસ્કારમંત્રનું સ્મરણકરી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં પુલ્યેાપમના આયુષ્યવાળા દેવતા થયા.
આ પ્રમાણે અહિ' એ ભવ થાય છે.
નયસારના ઉપરના વૃત્તાંતથી કેટલીક વાતા
શિક્ષણ લેવા જેવી, અને કેટલીક જાણવા જેવી છે; તેના વિચાર કરીએ.
નયસાર એક ગામરક્ષક અધિકારી હતા. તેથી નાકરીના અંગે જગલમાંથી લાકડાં કપાવવા જેવા આરંભ (પાપ) નું કામ કરવા ગયા હતા. છતાં તેમનામાં રહેલા કુદરતી સદ્ગુણા અને ગૃહસ્થના ઉત્તમ આચારના લીધે જંગલમાં પણ જમવાના વખતે. તેમને અતિથિને લેાજન કરાવવાની ભાવના થાય છે. મધ્યાન્હના સમય થયા હતા, તેમને ક્ષુધા લાગી હતી તાપણુ પાતાની ભાવના ને પુષ્ટ કરવાને ચારે બાજુ જોતા હતા. ભાવનાઓ પણ કેટલીક વખત તાત્કાલિક પણ અનાયાસે સુપાત્ર મુનિઓને જોગ મળી પૂર્વક તેમને ભિક્ષા આપે છે. આ ઠેકાણે જે ચિત્ત, વિત્ત અને
'
આવે છે, અને ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પુણ્યશાળીઓની શુદ્ધ ફળે છે, ” તે પ્રદેશમાં