________________
૩૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ કારણ ૧૮ ત્રીજી ભાવના એકે નાકથી જીવે ભલી ભુવ ગંધ સુંઘતાં તેમાં આસકત કેયાવત્ વિવેક જણ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૯૭૦)
નાકે ગંધ પડતાંતે, અટકાવાય ના કર, કિંતું ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ, (૧૯૭૧)
એમ નાથી જીવે ભલાભુંડા ગંધ સુંધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના (૧૯૭૨)
ચથી ભાવના એકે જીભથી જીવે ભલા ભુડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૦૭૩)
જીભે રસ ચઢતાં તે, અટકાવાય ના કરિ, કિંતું ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૯૭૪)
એમ જીભથી જીવે ભલા ભુંડો રસ ચાખી રાગ દ્વેષ ન કર એ થી ભાવના (૧૯૭૫)
પાંચમી ભાવના એકે ભલા ભુંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસકત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૯૭૬)
સ્પશે દિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ. | કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. (૧૦૭૭)
એમ સ્પર્શથી જીવે ભલા ભુંડા સ્પર્શ અનુભવી રાગ દ્વેષ ન કરે એ પાંચમી ભાવના. (૧૦૭૮)
એ રીતે મહાવ્રત રૂદ્ધ રીતે કાયાથી સ્પેશિત, પાલીત, પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આરાધિત પણ થાય. એ પાંચમુ મહાવ્રત. (૧૯૭૯)
એ મહાવ્રતની પચીશ ભાવના વડે સંપન્ન અણુગાર, સૂત્ર કહ૫ તથા માર્ગને યથાર્થ પણે રૂદ્ધ રીતે કાયાથી સ્પેશિ, પાળી, પાર પહોંચાલ, કીર્તિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે (૧૯૮૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com