________________
૨૭ બવ. ] પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના.
સન્મુખ આવીને ઉભા. પછી પ્રભુ રત્નમય સિહાસનથી ઉડીને તે ચૂણની સંપૂર્ણ મુઠી ભરીને ઉભા થયા. ગૌતમ પ્રમુખ અગીઆર ગણધરી અનુક્રમે જરા નમીને પ્રભુની સન્મુખ ઉભા. તે વખતે દેવા પણ સઘળા વાજિંત્રાદિકના ધ્વનિને નિવારીને મૌન ધરી રહ્યા, અને પ્રભુ શી આજ્ઞા કરે છે, તે સાંભળવા આતુર થઇ ઉભા રહ્યા.
ગણુધારાને ઉદ્દેશીને અમૃતમય વાણીથી પ્રભુએ તેમને કહ્યુ કે, “ દ્રવ્ય, ગુણ, અને પર્યાયથી તમાને તીની અનુજ્ઞા છે. ”
એમ કહી પ્રથમ ઇંદ્રભૂતિના અને પછી અનુક્રમે બધા ગણુધરાના મસ્તકપર ચૂણું ( વાસક્ષેપ ) નાખ્યુ. તે પછી દેવાએ પણ તેમનાપર ચૂ અને સુગ'ધી પુષ્પ ની વૃષ્ટિ કરી.
"
“ આ ચિરંજીવી થઈ ધર્મ ના ચિરકાળ સુધી ઊદ્યોત કરશે,” એમ કહીને પ્રભુએ, સુધર્મા ગણધરને સવ' મુનિએમાં મૂખ્ય કરી, ગણનાધુરીની અનુજ્ઞા કરી.
સાધવીએમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે, પ્રભુએ તે સમયે ચક્રનાને પ્રવતિની પદે સ્થાપિત કરી.
પાંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના
શ્રી આચારાંગ સૂત્રમાં શ્રીસુધર્માસ્વામી પ્રભુ મહાવીરનું ચરિત્ર શ્રી જબુ' સ્વામિ ને કહી સંભળાવતાં, આ સમયનું વર્ણન નીચે પ્રમાણે કરે છે, ( શ્રી આચારાંગ સૂત્ર
મૂળ સહિત ભાષાંતર ) છાપીત બુક પૃષ્ટ-૩૮૨
“ આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષે પ્રતિક્રમ્યા હવે તેરમા વર્ષોંની અંદર ઉન્હાળાના ત્રીજા માસે ખીજે પક્ષે વૈશાખ સુદ્ધિ ૧૦ના સુવૃત નામના વિજય મુહુર્ત, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચાર્ગે, પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહારે, જણિકગામ નગરની બાહેર, ઋજીવાલિકા નદીના ઉત્તર કિનારે, સ્યામક ગાથા પતિના કપણુ સ્થળમાં, વ્યાવૃત નામના ચૈત્યના ઇશાન ક્રાણુમાં, શાળ વૃક્ષની પાસે અર્ધા ઉભા રહી, ગાહિકા આસને આતાપના ફરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com