SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ “ શ્રી સજ્ઞ વીતરાગાય નમ: 5 શાસનપતિ ચરમતીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ભગવંત શ્રી મહાવીરસ્વામિના પૂના છવીશ ભવનું સ્વરૂપ. मंगलाचरणम् ભૂતકાલમાં થએલા, વર્તમાનમાં વિચરતા, અને ભવિષ્યમાં થનાર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતાનંત શુÈા ધારક, દેવાધિદેવ શ્રી તી કર ભગવાન, ભગવતથી ત્રિપદી પામીને દ્વાદ શાંગીની રચના કરનારા ગણધર મહારાજ,ચૌદ પૂર્વાધર શ્રુતજ્ઞાની, તથા આચાય, ઉપાધ્યાય અને સર્વસાધુ મહારાજને ત્રિવિધ નમસ્કાર કરૂ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3863 www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy