________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
>
જીવને બંધ, નિર્જરા, અને મેાક્ષ છે કે નડી ” એ વિષે ડિક નામના પડિતના મનમાં શકા હતી. તે પેાતાના સાડા ત્રણસે। શિષ્યાની સાથે પ્રભુના સમવસરણમાં આન્યા પ્રભુને પ્રણામ કરી યાગ્ય સ્થાનકે બેઠા પ્રભુએ તેમના મનની શંકા પ્રથમ કહી બતાવી, અને જણાવ્યુ કે, “ આત્માને મધ અને મેાક્ષ થાય છે એ વાત પ્રસિદ્ધ છે મિથ્યાત્વ, અવિરતી, કષાય, અને ચેાગ એ કમબંધના મૂખ્ય હેતુએ છે. તેના સેવનથી જીવા જે કર્મના બંધ કરે તે અંધ કહેવાય છે. તે કમ બંધને લીધે પ્રાણીઓ દારીની સાથે ખંધાયા હોય તેમ નરક, તિ'ચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં પરિભ્રમણ છતા પરમ દારૂણ દુઃખના અનુભવ કરેછે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનુ` આરાધન ક્રમ નિર્જરા ( વિયેાગ ) ના હેતુએ છે, તેમના સેવનથી પ્રાણીએ કમથી સવથા રહિત થાય છે અને તેને મેક્ષ કહે છે; જ્યાં પ્રાણીને અનંત સુખ હાય છે. જો કે જીવ અને ક્રમના પરસ્પર સખ ધ અનાદિ સિદ્ધ છે,પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણુ જુદા પડી જાય છે, તેમ જ્ઞાનાદિકના આરાધનથી જીવ અને ક્રમના વિયાગ થાય છે. આવા પ્રકારના ઉપદેશથી તેમના મનના સંશય દુર થયા અને તેમણે પેાતાના શિષ્યા સહિત દીક્ષા લીધી.
૩૦૪
"
સડિક પંડિતની શકાનું સમાધાન.
અચલભ્રાતા નામના પડિતને પુણ્ય અને પાપના સબંધે સંદેહ હતા. તેઓ પેાતાના ત્રણસેા શિષ્ય સહિત પ્રભુના સમવસરણમાં આવ્યા. તેમને પ્રભુએ કહ્યુ કે “ તમારા મનમાં પુણ્ય અને પાપ એ કઈ છેજ નહી, એ વિષે શંકા છે. પણ હું અચલભ્રાતા ! પુણ્ય અને પાપના સબધમાં તમે જરા પણ શંકા ધરશેા નહી, કારણ કે આલેાકમાં પુણ્ય અને પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે; તેમજ વ્યવહારથી પણ પ્રસિદ્ધ થાય છે. દીશ આયુષ્ય, આરોગ્ય, રૂપ, લક્ષ્મીની પ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
અચલભ્રાતાના
સશયનું છેદન.