SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૧૩ મત્સર——બીજાની સ ́પત્તિને જોઇ ન શકવુ', ૧૪ ભય—બીજાને ભય પમાડવે; અથવા ભય પામવા, ગભરાવું . ૧૫ પ્રાણીવધ—હિંસા કરવી. ૧૬ પ્રેમ—સ્નેહ, પરસ્પર ચિત્તના રાગ, ૧૭ ક્રીડા—વિવિધ પ્રકારની ચિત્તને આનંદ આપનાર રમત ગમત, અને તેમાં આસકિત, ૧૮ હાસ્ય—હેસવુ. ઉપર પ્રમાણે અઢાર દાષ શાસ્ત્રમાં વન કરેલા છે; શ્રી સિદ્ધસેન સૂરિ દિવાકર પરમપરમાત્મતૃતિ દ્વાત્રિંશિકા નામના ગ્રંથના ત્રીજા àાકમાં પરમાત્મત્તુતિ કરતાં જણાવે છે કે– जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यभूहास्यशुद्वेष मिथ्यात्त्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ( પ્રકરણ ૧ ભાવા—૧ ક્રુગચ્છા, ૨ ભય, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, પ અવિરતિ, મૈં કામાભિલાષ, ૭ હાસ્ય, ૮ શાક, ૯ દ્વેષ, ૧૦ મિથ્યાત્વ, ૧૧ રાગ, ૧૨ રતિ, ૧૩ અતિ, અને ૧૪ દાન અન્તરાય, ૧૫ લાભ અન્તરાય, ૧૬ લેાગ અન્તરાય, ૧૭ ઉપલેાગ અન્તરાય, અને ૧૮ વીય અન્તરાય. એ દેષામાંથી એક પણ દોષ જેમનામાં નથી, તે એકજ જિનેન્દ્ર પરમાત્મા અમારા કલ્યાણના માટે થાશે. આ અઢાર દૂષણ-૬ ણાથી રહીત કેવલજ્ઞાનીઓ-તીથ કરી હાય છે. પ્રભુ મહાવીરે આ દુષણ્ણાના નાશ કરેલા હતા. એ દુષણુના એક લેશ માત્ર પ્રભુનામાં ન હતા. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ તે સમયે ચલાયમાન થયા. તેઓ હર્ષ પામ્યા, અને પોત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઈદ્રોના આસન પોતાના પરિવાર www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy