SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભાવ. ] અઢાર દેષ. ૨૮ ગા–જો–મા-મા–ોહ-માયા રે ય ગ . નિં-તો-મટ્ટિાવાળોરિયા-મરછર-મા पाणिवह-पेम-कीलापसंग-हासाइ जस्स इय दोसा। अट्ठारस वि पणट्ठा, नमामि देवाहिदेवं तं ।। વિવરણ– ૧ અજ્ઞાન–એટલે સંશય, અનધ્યવસાયી વિપર્ધાત્મક લક્ષણ, મૂઢપણું. ૨ કોહ–કોધ કર ગુસ્સે કરે, તપી જવું, મિજાજ ઈ નાખવે. ૩ મય–મદ-કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યાદિકને અહંકાર કરો . - ૪માણ-માન, દુરભિનિવેશ, કદાગ્રહ પકડ, પકડેલાને ન છોડ; અથવા તેને કુયુકિતઓએ કરી પ્રતિપાદન કરવા પ્રયત્ન કર. ૫ ભ–ગૃદ્ધિ, આસકિત. ૬ માયા–દંભ અથવા ક૫ટ. ૭ રતિ-અભિષ્ટ, ઈચ્છિત પદાર્થોની ઉપર મને કરી પ્રીતિ કરવી; તેની પ્રાપ્તિના પ્રસંગે આનંદ માન. ૮ અરતિ–અનિષ્ટ વસ્તુના સંયેગ, અથવા અનિષ્ટ પ્રસંગે મનને દુખ માનવું, દિલગીર થવું. ૯ નિંદ્રા–૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, અને ૫ થીણુદ્ધી એમ નિંદ્રા પાંચ પ્રકારની છે. ૧૦ શોક-વેધુર્ય અથવા દુઃખાત્મક અંતકરણની વૃત્તિ. ઈષ્ટના વિશે આઝંદાદિરૂપ. ૧૧ અલીકવચન–મૃષા, વિતથ ભાષણ. ૧૨ ચેરી–પરદ્રવ્યનું હરણ કરવું જેથી મન ચોરાય તે શારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy