________________
૨૪;
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણુ ૧૭ તેના મનમાં નિશ્ચય થયા. પ્રભુને ઓળખવાથી અને તીર્થંકરના સાક્ષાત્ દર્શન થવાથી તેને અત્ય ંત હર્ષી થયા. ભિકત ભાવથી પ્રભુને વંદના કરી. પછી પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે,—આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરીને રહયા જણાય છે. તે જો આવતી કાલે મહારે ઘેર પારણુ કરે તે ઘણું સારૂ થાય.” આવી આશાધરી ચાતુર્માસ પુરા થતા સુધી દરરાજ આવીને પ્રભુની સેવા કરી, ચાતુર્માસના છેલ્લે દિવસે પ્રભુને પેાતાને ઘેર પારણું કરવા વિનતી કરીને ઘેર ગયે.
""
ચોમાસી પારણાના દિવસે તે શ્રેષ્ટ મનવાળા શેઠે પાતાના માટે પ્રાસુક અને એષણીય આહાર તૈયાર જીણુ શેઠની ભાવના. કરાવ્યેા. પ્રભુને પેાતાને ઘેર પારણા માટે પધારશે એવી અભિલાષાથી તેના અંગમાં હર્ષ વ્યાપી રહેચે હતા. જે માગે થઇને પેાતાને ઘેર પ્રભુ પધારી શકે તેમ હતુ, તે માગ તરફ દૃષ્ટિ રાખીને શેઠ પેાતાના આંગણામાં ઉભા રહયા અને મનમાં ચિંતવવા લાગ્યા કે, આ પ્રાસુ· અને નિર્દોષ આહાર હું જાતે પ્રભુને વહેારાવીશ. હું કેવા અન્ય કે જેને ઘેર અહુત પ્રભુ પાતાની મેળે પધારશે, અને સંસારથી તારનારૂ પારણુ કરશે. પ્રભુને આવતા જોઇશ એટલે હું પ્રભુના સન્મૂખ જઇશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણ કમળમાં વંદના કરીશ,અહા ! આ મારા જન્મ પુન જન્મને માટે નહી થાય, કેમકે તી કરતુ' દશ ન મેક્ષને આપનાર છે; તેા પારણની તેા વાતજ શી કરવી ? ” આ પ્રમાણે તે શ્રેષ્ટીભાવનામાં ચઢયા હતા.તેવામાં તા પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યાં. તે નવીન શેઠ મિથ્યા દૃષ્ટિ હતા તેણે પ્રભુને પેાતાને ઘેર આવતા જોઇ દાસીને આજ્ઞા કરી કે, “ ભદ્રે ! આ ભીક્ષુકને લીક્ષા આપીને સત્વર વિદાય કરો. ” દાસી હાથમાં કાષ્ટનું ભાજન લેઇ તેમાં કુમાષ અડદના ખાકલા ધાન્યને લેઇ આવી. પ્રભુએ હાથ પસાર્યાં, એટલે તેમાં તે દાસીએ તે બાકળા વહારાવ્યા; અને પ્રભુએ પારણું કર્યું.. તત્કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com