________________
૨૭ ભવ. ] કુવાના પાણીમાં બળવાને ઉપસર્ગ,
૨૧૯ વષકાળ પુરો થયે પછી ત્યાંથી વિહાર કરતા જુદા જુદા
સ્થળોને પવિત્ર કરતા, ચંપાનગરી એ ત્રીજુ મામું. પધાર્યા. ત્યાં બે માસક્ષમણ કરવાને
અભિગ્રહ લઈને કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. ચોમાસુ પૂર્ણ થયા બાદ પ્રભુ વિહાર કરતા કરતા ચોરાક
નામના ગામે પધાર્યા. ત્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કુવાના પાણીમાં મુકાએ રહ્યા, તે પ્રદેશમાં પર ચક્રના ભયથી બળવાને ઉપસર્ગ કઈ ચેરને શોધનાર રક્ષક પુરૂષ ત્યાં
આવ્યા. આ વખતે ગોશાળ પણ પ્રભુની પાસે હતે.
આ રક્ષક પુરૂએ પુછયું તમે કેણ છે?
મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુએ કાંઇ ઉત્તર આપે નહી, તેમજ ગોસાળે પણ કંઈ જવાબ આપે નહી.
ઉત્તર ન મલવાથી તેઓએ ધાર્યું કે “જરૂર આ કઈ હેરૂ ચેર હોવા જોઈએ, તેથી તેઓ કંઈ બોલતા નથી.”
તે ફર બુદ્ધિવાળા આરક્ષકે એ બન્ને જણને પકડીને બાંધ્યા, અને નજદિકના પ્રદેશમાં એક કુ હવે તે કુવામાં પાણી કાઢવાના ભાજનની જેમ કુવામાં નાખી વારંવાર ઊંચાનિચા કરવા લાગ્યા. પ્રભુ આ સર્વ સમભાવથી સહન કરતા હતા.
એ સમયમાં તેમાં અને જયંતિકા નામની પ્રભુ પાર્શ્વનાથના શાશનની સાધવીઓ વિહાર કરતી તે પ્રદેશમાં આવી. તેમણે લેકેની પાસેથી સાંભળ્યું, કે અમુક સ્વરૂપવાળા કે બે પુરૂષને આરક્ષક લક કુવામાં રાખી ઉંચાનીચા કરી તેમને પીડા આપે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, રખેને એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ન હોય ! આવી શંકાથી તે બે સાધવીએ તે સ્થળે આવી. ત્યાં પ્રભુને તે સ્થીતિમાં જોયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com