SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ! [ પ્રકરણ ૧૭ તેમની સેવામાં સિધાય નામના બ્ય'તરને રાખ્યા હતા. શૂળપાણી યજ્ઞે જ્યારે પ્રભુને આ ઘાર ઉપસ કર્યો ત્યારે તેનું મન તેના બીજા કોઈ કાર્યમાં વ્યગ્ર થએલું હતું; તેથી આ ઉપસર્ગ વખતે પ્રભુના તરફ તેનું ધ્યાન ન હતું, તેથી તે વખતે તે મદદ કરવા આબ્યા નહતા. જ્યારે શુળપાણી યક્ષ થાકીને પ્રભુને વિનંતી કરતા હતા ત્યારે તેને પેાતાને ઇંદ્ર મહારાજે સોંપેલા કાર્યની યાદિ આવી; અને તુત તે સ્થળે આવ્યે અને શૂળપાણી યક્ષને કહ્યું, અરે દેવાધમ ! તે આ શું કર્યું' ? ત્રણ જગતને પૂજવા ચેાગ્ય એવા આ વીર પ્રભુ છે, તે શું તું નથી જાણતા ? જો આ હાફ' ચરિત્ર પ્રભુના પરમ ભકત શક્રેન્દ્ર જાણ્યે, તે તું તેના વજ્રની ધારાને ભાગ થઇ પડીશ, ” સિદ્ધાર્થની આ શિક્ષાથી તે ભય અને પદ્મા તાપથી આકુલવ્યાકુળ થઇ ગયા, અને તેણે ફરીવાર પ્રભુને ખમાવ્યા. સિાથે તેને ફરી કહયુ' અરે ! શૂલપાણી તું હજી ખરાખર તત્વને જાણુતા નથી. યથાર્થ તત્વ આ પ્રમાણે છે તે સાંભળ; વીતરાગમાં દેવ બુદ્ધિ, શુ' સાધુએમાં ગુરૂ બુદ્ધિ, અને જીનેશ્વર ભગવંતે કહેલા ધમમાં ધમ' બુદ્ધિ એ પ્રમાણે તારા આત્મા સાથે નિણૅય કર. હવેથી પાતાના આત્માની સમાન સના આત્માને જો, અને કાઇ પણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સવ' દુષ્કૃતની નિંદા કર. પ્રાણીએ કયારે પણ આચરેલા તીવ્ર ક્રમનું ફૂલ કાટાનુ કાટી ગણુક પામે છે. આ પ્રમાણે તત્વ સાંભળી ફૂલપાણી ચક્ષ પ્રથમ કરેલ અનેક પ્રાણીઓાના ઘાતને સભારીને વારવાર પેાતાના આત્માને નિંદવા લાગ્યા, અને ઘણા પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સ'સારથી ઉદ્વેગ પામી, તે યક્ષે પ્રભુના ચરણુની પૂજા કરી; અને પેાતાના અપરાધરૂપ મલને ધાવામાં જલ જેવુ... સંગીત પ્રભુ સનમુખ કરવા લાગ્યા. પ્રભુને કાંઇંક ઉણા ચાર પહેાર સુધી ઉપસગ' થયા હતા, તેથી શ્રમલાગવા એકરીને પ્રભુને થાડીવાર નિદ્રા આવી ગઇ. તેટલા ઢાળમાં પ્રભુએ દશાવના શેયાં. તેજ સ્થલે પ્રભુએ ચાતુર્માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy