SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ] પરિસહુનું વન. ૧૯૭ ચારમાં એ પરસ્પર પ્રતિપક્ષી છે એટલે શીત હાય ત્યાં ઉષ્ણુ ન હાય. ચાલવાનું હોય ત્યાં સ્થિર રહેવાપણુ* ન હાય. તે એ હાય ત્યાં શીત અને ચર્યાં ન હોય, માટે ઉત્કૃષ્ટથી એક પ્રાણીને વિશેષ સમકાલે વીસ પરિસહુના ઉત્ક્રય થાય, અને જઘન્યથી તેા એકના ઉદય હાય અને ખીજાઓના ન પણ હાય, તત્વથી પ્રાણીઓને આવા પરિસહના પ્રસંગ આવે છે, તે તેના આત્મસત્તામાં રહેલા ક્રમ લીકનું જ પરિણામ છે. ત્યારે એ પરિસહુના સંબધ કયા કયા ક્રર્મ સાથે છે, તે પણ જાણવા લાયક છે. માહનીય ક્રમના મુખ્ય બે ભેદ છે. એક દર્શન માહનીય, અને બીજું ચારિત્ર મેહનીય-તેમાં મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત એ ત્રણ દન મેહનીય કર્મની પ્રકૃતિ છે. સેાળ કષાય, અને નવના કષાય મળી પચ્ચીશ ચારિત્ર માહનીય ક્રમની પ્રકૃતિ છે. તેમાં દન માહનીયના ઉદયથી સમ્યકત્વ પરિસહુના સાવ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસહ જ્ઞાનાવરણીય ક્રમના ઉદ્દયથી થાય છે. અલાભ પરિસ& લાભાંતરાય ક્રમના ઉદ્ભયથી થાય છે. ૧ ક્રોધકષાય મેાહનીય ક્રમના ઉત્ક્રયથી આક્રોશ પરિસહ થાય છે. ૨ અરતિના ઉદ્મયથી અતિ પરિસહ થાય છે. ૩ પુરૂષવેદના ઉયથી સ્રી પરિસહ થાય છે. અને સાધવીએને સી વેદના ઉદયથી પુરૂષ પરિસહ થાય છે. ૪ ભય મેાહનીયના ઉદયથી નૈષષિકી પરિસહ થાય છે. પરિસહ થાય છે. પરિસહ થાય છે, ૫ જુગુપ્સા મેાહનીયના ઉદયથી અચેલક ૬ માનકષાય માહનીયના ઉદ્મયથી યાચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy