________________
૧૯૨
થી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રજવ ૧૫ ૧૦ નૈશ્વિકીપરિસહ–જે નિધિએ તને નૈષિકી કહે છે. તેમાં એક પાપકર્મ, અને બીજી ગમનાગમન એને ત્યાગ કરવાને છે. જેમકે.
() મુનિ શૂન્યઘર, રમશાનાદિક, સVબિલ, સિંહ
ગુફાદિકને વિષે કાર્યોત્સર્ગ રહ્યાથકાં નાના પ્રકારના ઉપસર્ગના સદ્ભાવે પણ અશિષ્ટ ચેષ્ટાને
નિષેધ કર, તેને નૈધિક પરિસહ કહે છે. (ખ) કેઈ સ્થાનમાં મુનિ કાર્યોત્સર્ગાદિ કારણે રહ્યા હોય,
ત્યાં સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં થકાં, જે અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ થાય, તે પણ પિતાના ચિત્તમાં ચલાયમાન ન થાય, પરંતુ તે સર્વ ઉપસર્ગને ઉદ્વેગ રહિતપણે સમ્યફ રીતે સહન કરે, તેને પણ નૈધિક પરિસહ કહે છે.
૧૧ શાપરિસહ–જેને વિષે શયન કરવામાં આવે તેને શયા કહે છે. વસતિ, ઉપાશ્રયે ઉચી નીચી ભૂમિ હોય, અથવા ઘણી ધૂળ, ઘણું ટાડ, ઘણું ઊણુતા અને કાંકરાવાલી ખરાબ જગ્યા હોય, તેમાં સકેમલ અથવા કઠીન આસનના ગે તેને સારૂ અથવા માઠું છે એવું મનમાં લાવે નહી; તેજ કારણથી ઉદ્વેગ પણ કરે નહિં, પરંતુ સમ્યક્ પરિણામે તે દુઃખને સહન કરે તેને * શધ્યાપરિસહ કરે છે.
૧૨ આકેશ પરિસહ–યતિ કેઈ અજ્ઞાની ક્રોધને વશ થઇ અનિષ્ટ તીરસ્કારનાં વચન બોલે, તેને દેખી તેની ઉપર ક્રોધ કરે નહીં. પરંતુ એવું વિચારે કે, આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મહારે ઉપકારી છે, કેમકે એ મને આ પ્રમાણે શિક્ષા આપે છે, તેથી ફરી હું એવું કામ કરીશ નહીં, અથવા એ જે કહે છે એ પ્રમાણે હું કરતું નથી, તે પણ મારે એની ઉપર ક્રોધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com