________________
૧૮૧
૨૭ જાવ. ]
પંચ મુષ્ટિ લેય. “હે પ્રભુ! તમે અછત એવી ઇન્દ્રિઓને અતિચાર રહિત એવા જ્ઞાન દર્શન અને ચારિત્રથી વશ કરે. અંગીકાર કરેલા શ્રમણ ધર્મને શુદ્ધ રીતે પાળે. અનેક પ્રકારના વિધન અને પરિસહે ઉપર જીત મેળવી, સિદ્ધિ સુખ મેળવે. તમને વિનને અભાવ થાવ. રાગ દ્વેષ રૂપી મેહમલને આપ નિશ્ચયપૂર્વક નાશ કરે, સંતેષ તથા વૈર્યને ધારણ કરી બાહ્યા અને અત્યંતર તપથી આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરે, ઉત્તમ એવા શુકલ ધ્યાનથી તિમિર રહિત એવું અનુપમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે, અને મેક્ષરૂપી પરમ પદને પ્રાપ્ત કરે.”
તે દિવસે ત્રીજા પહેરે ઉત્તરા ફાલગુની નક્ષત્ર સાથે ચંદ્રને યેગ આવ્યે, તે પહેલાં પ્રભુએ પિતાના શરીર પરના સર્વ આભપણે ઉતાર્યા. તે સર્વ કુલની મહત્તરાએ હંસ લક્ષણવાળી સાડીમાં લીધાં.
બરાબર મુહૂર્તને સમય થયે તે વખતે, પ્રભુએ પિતાની મેળેજ પંચ મુષ્ટિલેચ કર્યો, એટલે એક મુષ્ટિથી દાઢી તથા મુછના બાલને તથા ચાર મુષ્ટિથી મસ્તક પરના કેશને લોચ કર્યો. તે કેશને ઈદ્ર મહારાજે લેઈ ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
લેચ કર્યા પછી પ્રભુએ સ્વમુખે પંચ મહાવ્રતને અંગીકાર કરવાને “કરેમિ સામાઇયં સવં સાવજજે જેમં પચ્ચખામિએ આલાવાવા પાઠ ઉચ્ચારણ કર્યો. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામા જ્ઞાન ઉપવું. ઈદ્ર દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ડાબા ખભે પધરાવ્યું. તીર્થકરે સ્વયં જ્ઞાતા હોય છે, તેમને કોઈના ઉપદેશની કે આજ્ઞાની જરૂર હતી નથી. તેથી સર્વ સામાયિક અંગીકાર કરતી વખતે “કરેમિ ભંતે' એ પાઠ ન બોલે પણ “નમે સિદ્ધાણું” કહી સમાયિકને ઉચ્ચાર કરે. એ તીર્થકરોને કલ્પ આચાર છે.
શ્રી આચારાંગ સૂત્રના ચોવીસમા અધ્યનમાં પ્રભુની દીક્ષાના સંબંધે જણાવેલ છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com