________________
૨૭ ભવ. ]
વાર્ષિક દાન.
૧૭૫
""
વિન'તો કરે કે, “ જય, જય નંદા,! જય, જય ભદ્રા, I જય જય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન ! હે નાથ ! આપ મૂજો, મૂજો. હું જગત જીવના હિતવાંચ્છક ! આપ સુખકારી, મેક્ષને આપનાર એવુ... જે ધર્મતીર્થં તેને પ્રવર્તાવા. ” એ પ્રમાણે વિનંતી કરે છે. એ નિયમાનુસાર ભગવંતના એગણત્રીસમા વર્ષોંમાં તે દેવાએ આવીને ધર્મ તીથ પ્રવર્તાવવાને વિનતી કરી. ભગવંતે પણ પેાતાને દીક્ષા લેવાના અવસર જાણી, દીક્ષાના દીવમથી એક વર્ષ પહેલ વાર્ષિકદાન આપવાની શરૂઆત કરી.
દાન એ પણ આત્મ ધર્મ પ્રગટ કરવાના ઉપાય છે. અનાદિ કાળથી જીવને ગ્રહણ કરવાને, લેવાના સ્વભાવ પડી ગયા છે. એ લેાભકષાયની નીશાની છે. આહાર સત્તા, ભય સંજ્ઞા, મૈથુન સ`જ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એ ચાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી સાથે લાગેલી છે. જીવ તેમાં એક રૂપ થઈ ગયા છે. તે જાણે આત્માનાં સ્વાભાવિક ગુણુ હૈય એમ તેમાં પ્રવૃત્તિ કરે છે. એ ચારમાં જે જે પ્રવૃત્તિ કરવી તે બહિરાત્મ ભાવ છે, એમ જીવને પેાતને લાગતુ નથી. લાભ કષાયના પ્રમલ ઉદયવાલા જીવને તેા મરણુ કાળ નજીક આવેલે. હાય છે ત્યાંસુધી પણ પરિગ્રહ ઉપરથી મમત્વભાવ કમી થતે નથી. તેવા જીવને દાનાન્તરાય કર્મના એવે તે ઘાટા ઉદ્દય હાય છે કે, એકદમડી પણ કોઈને ભાપવી તે જીવ આપ્યા બરાબર તેને લાગે છે.
દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ અનેશ્વરાએ કહયા છે; અને તેના આરાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે. એટલુ જ નહીં પણ એ ચારનું આરાધન પરંપરા મેક્ષ ફળને આપનાર છે. જીની અનાદિની અશુદ્ધ પ્રવૃત્તિને બદલાવનાર અને શુદ્ધાચાર શીખવનાર એ ચાર પ્રકારના ધમ છે. પરિગ્રહ ઉપરથી મૂર્છા કમી થાય ત્યારેજ દાન આપી શકાય છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાને દાન એ પણ એક કાણું છે. શીયલ એ મૈથુન સંજ્ઞાના પ્રતિસ્પર્ધી ગુન્નુ છે; જેમ જેમ જીવ શીયળ ગુણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com