________________
.
૨
પ્રકરણ ૧૪ મું.
વરસીદાન અને દીક્ષાકલ્યાણક.
સુધી ચારિત્રમેહની કર્મને પ્રબળ ઉદય
વર્તતે હોય છે, ત્યાં સુધી જીવને સર્વવિરતી A B ચારિત્ર ઉદય આવતું નથી. આઠ પ્રકારના Aી , કર્મમાં મેહનીકર્મ એ ચોથું અને ઘાતકર્મ કિમી 2 છે. મોહની કર્મના મુખ્ય બે ભેદ છે. દર્શન
ની મોહિની અને ચારિત્રમોહની. દર્શન મોહિની કમની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મેહની કર્મની પચ્ચીસ પ્રકૃતિ છે. દર્શન મેહની કર્મની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહની, મિશ્ર મેહની, અને સમ્યકત્વ મેહની, અને ચાન્ઝિ મેહની કર્મની પચ્ચીશ પ્રકૃતિ પૈકી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર મળી સાત પ્રકૃતિને પ્રબલ ઉદય વતંતે હોય, ત્યાં સુધી જીવને સમ્યફત્વ ઉદય આવતું નથી એટલે તે સભ્યત્વના
ધક છે. ચારિત્ર મોહની કમની અપ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ તથા પ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ જ્યાં સુધી પ્રબળપણે ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવને અનુક્રમે દેશવિરતી કે સર્વવિરતી ચારિત્ર ઉદયમાં આવતું નથી. જ્યારે તે બાર કષાય ક્ષયોપશમ ભાવને પામે છે, ત્યારે જીવને ચારિત્ર ઉદય આવે છે.
ચારિત્ર એ મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. અષ્ટ કર્મને ક્ષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com