________________
૧}e
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૩
આપશ્રી અહીં આવ્યા તે બહુ સારૂ થયુ. આપને તકલીફ લેવાનુ શું કારણ હતું ? મને ખેાલાવ્યેા હાતતા હું આપની આજ્ઞાથી તૂર્ત જ આપની પાસે હાજર થાત.
દેવીએ કહયું, અમારા ઘણા ઉડ્ડયનું કારણભૂત તમે જે અમારે ઘેર ઉસન્ન થયા છે,તે કાંઇ અમારા અલ્પ પુણ્ય નથી તમને અવલેાકન કરતાં ત્રણ જગતના જીવાને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શન રૂપ દ્રવ્ય વડે મહાધનીક એવા અમેને કેમ તૃપ્તિ થાય ? હું કુમાર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારથી વિરક્ત • છે, તે છતાં અમારા પર અનુક ંપાથી ગૃહવાસમાં રહ્યા છે. હું વિનયના સ્થાનરૂપ ? તમે જોકે તમારી મનાવૃત્તિને કબજે રાખી એ દુષ્કર કાર્ય કરેલુ છે, તથાપિ એટલાથી અમને તૃપ્તિ થતી નથી; તમને અમે વધૂ સહિત જોઇ તૃપ્તિ પામીએ, એમ કરવા માટે સામે આવેલી રાજકન્યા યશેાદા સાથે લગ્ન કરી. રાજાજી પણ તમારે વિવાહ મહાત્સવું જોવાને ઉત્કંઠીત છે. અમારા બન્નેના આગ્રહથી અનિચ્છાએ પણ અનુમતિ આપે.”
""
(6
૧
·
માતાજીને આવે। અતિ આગ્રહ જોઇ પ્રભુ વિચારમાં પડયા “ આજે આ મારે શું આવી પડયું ? એક તરફ માતા પિતાના આગ્રહ છે, અને એક તરફ સ*સાર પરિભ્રમણના ભય છે. ખરેખર માતપિતાના મેહ દુનિ વાય છે. સ'સારમાં માહનું સામ્રાજ્ય અજેય છે. હુવે શું કરવુ' ? માતાને દુઃખ થાય છે એ શંકાથી ગર્ભ માં પણ હું અંગ સકાચીને રહયા હતા, તેા હવે તેમની મનવૃત્તિ દુભાય તે બરાબર નહી. વળી મહારે ભેાગાવળી ક્ર હજી બાકી છે; તેથી અનિચ્છાએ પણ તેમની આ આજ્ઞા સ્વીકારવી જોઈએ.” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી સજ્ઞાદ્વારાએ અનુમતિ જણાવી.
રાણીએ પુત્રે આપેલી અનુમતિ હૈ પૂર્વક “રાજાને જણાવી. શુભ દિવસે રાજાએ મહાવીર કુમાર અને યોાદાના વિવાહ મહાત્સવ જન્માવના જેવા કર્યાં. નવરને જોઇને માતા પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
"