________________
૧૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૩ પણે પ્રત્યક્ષ થઈ, પ્રભુની સ્તુતિ કરી, અને કહેવા લાગ્યા કે, “ હું પ્રભુ ! ઈદ્રસભા મધ્યે ઇંદ્ર મહારાજે આપના જેવાં વખાણ કર્યાં હતાં, તેવાજ આપ ધૈવત છે. મેં તા ફ્કત પરીક્ષા નિમિત્તે ભય પમાડવા આ કુચેષ્ટા કરી હતી. તેની હું ક્ષમા માગું છું, ” એ પ્રમાણે પ્રભુને ખમાવીને તે દેવ પ્રભુને પગે લાગ્યા, અને પ્રભુનુ “ શ્રીમહાવીર ” એવુ' નામ સ્થાપી તે પેાતાના સ્થાનકે ગયા.
""
આ એ બનાવાના પ્રસગે પ્રભુએ
બતાવેલી ધૈયતા, નિભયપણું અને ખળ, એજ તેમનામાં રહેલા અદ્ભૂત બળ પરાક્રમની વાનગી રૂપ છે. તીથ કર થનારા જીવમાં એક કુદરતી આશ્ચયતા એ રહેલી છે કે, એ તે ભવની પહેલાંના ભવમાં ગમે તે ગતિ યા જાતીમાં ઉત્પન્ન થએલા હાય, તેમાં પણ એમનેા જીવ તેમના સમાન જાતિમાં ઉંચતામાંજ હોય છે, તે પછી આ તીકર નામ કર્મી જેવી સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ખંધ પછી અને છેવટના તીર્થંકરના ભવમાં તેમનામાં ઉત્કૃષ્ટ મળ, વીર્ય, પરાક્રમ હોય તેમાં નવાઇ નથી. તેમના શરીરની રચનાજ સામાન્ય મનુષ્ય કરતાં ઉત્કૃષ્ટ રીતની અદ્ભૂત હોય છે. તેમનુ સંઘયણુ વ ઋષભ નારાચ અને સંસ્થાન સમર્ચારસ હતું.
શાસ્ત્રમાં તેનું સ્વરૂપ કેવુ' બતાવ્યુ છે,તે આ પ્રસંગે આપણે જાણવુ જોઇએ.
આઠે પ્રકારના ક્રમમાં શરીર રચનાના સંબધે અગા પાંગાદિ પ્રકૃતિ એ નામ કમ'ની પ્રકૃતિના એકશેાને ત્રણ ભેદોમાં આવે છે, તેમાં સંઘયણુ નામ કના છ ભેદ ખતાવ્યા છે. તે છ સંઘયણુનુ સ્વરૂપ કવિપાક નામના પ્રથમ ક્રમ ગ્રંથની આડત્રીશ ઓગણચાલીશમી ગાથા તથા તેની ટીકામાં નીચે પ્રમાણે જણાવ્યુ` છે.
સંઘયણુ——શરીરની અંદર રહેલા હાડ, તેના પુદ્ગલા દઢ કરાય, તે અસ્થિનિચય એટલે હાડની રચના વિશેષ તેને સઘયણ કરે છે. તેના છ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com