________________
૧૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૩
ને પચાશ અભિષેક પ્રભુને થયા, એક એક અભિષેકમાં ચાસઠહુજાર ફળશે હોય છે.
આ અવસર્પિણી કાલના ચાવીશ તીથ કરામાં બીજા તીથ”કરાનાં શરીરના પ્રમાણુ કરતાં, ભગવત મહાવીરનું શરીર ન્હાનું હાવાદી ઈંદ્ર મહારાજના મનમાં સશય ઉત્પન્ન થયા કે ભગવંત નહાના ખાળક હાવાથી તેમનું શરીર આટલા મધા જલાભિષેક કેમ સહન કરી શકશે ? એવા સંશયથી ભગવંત ઉપર અભિષેક કરવાના આદેશ આપતા પહેલાં થેભ્યા. અવિધિજ્ઞાનના બળે કરીને ભગવતે એ વાત જાણી. તીર્થંકરાનું અતુલ અળ જણાવવા નિમિત્તે તે વખતે પ્રભુએ ખાલરૂપે છતાં પણ પેાતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને દબાવ્યેા, તેથી મેરૂ ક'પાયમાન થયા. પ્રભુ ના જન્મ મહોત્સવ વખતે આવે ઉપદ્રવ થાય નહીં, છતાં કેમ થયા એમ વિચારી અવધિજ્ઞાનના ઉપયોગ મુકતાં ઈંદ્રને પ્રભુની જી: જણાઇ, અને પેાતાની શંકાનુ નિવારણ થયું. પેાતે પ્રભુના મલમાં શકા આણી આશાતના ( અવિવેક ) કરી, તેથી પ્રભુને પગે લાગીને ખમાવ્યા અને સ્તુતિ કરી.
તીથ કરાના ખળતું વર્ણન કરતાં એક ઠેકાણે જણાવવામાં આવ્યુ' છે કેઃ—
પુરૂષામાં બાર ચેષ્ઠાના જેટલુ` બળ એક ગોદ્ધા એટલે ખળ દમાં હોય છે. દશ ગે ધાના જેટલું મળ એક ઘેાડામાં હોય છે. આર ઘેાડાના જેટલુ ભંળ એક મહિષમાં હોય છે. પન્નુર મહિષાના જેટલું મળ એક મદેૉન્મત હાથીમાં હાય છે. તેવા પાંચશે હાથીઆનુ ખળ એક શરીસીંહમાં હેય છે. એ હજાર કેશરીસીંહના જેટલું ખળ એક અષ્ટાપદ નામના પક્ષીમાં ડાય છે. દુશ લાખ અષ્ટાપદ જેટલું ખળ એક રામ ( બલદેવ ) માં હોય છે. એ રામ જેટલું ખળ એક વાસુદેવમાં ડાય છે. એ વાસુદેવ જેટલું ખળ એક ચક્રવર્તીમાં હાય છે, એક લાખ ચકી જેટલું ખળ એક નાગેંદ્રમાં હેય છે. ક્રોડ નાગેદ્ર જેટલું મળ એક ઈંદ્રમાં હાય છે. એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com