________________
૧૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ આવ્યા છે, તે ગુણ પ્રત્યયીક અવધિજ્ઞાનના આશ્રયી છે. ફક્ત તીર્થકરોજ આ જ્ઞાન સહિત ગર્ભમાં ઉત્પન થઈને જમે છે.
અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છા પાઠ સાગર, પમની છે, અને જઘન્યથી કોઈ જીવને આશ્રિત એક સમયની છે.
અવધિજ્ઞાનના ક્ષપશમની તરતમ્યતાથી અથવા દ્રવ્યાદિકની વિચિત્રતાના સંબધથી જ તેને સામાન્ય પણે અસંખ્યતા
ભેદેવાલ કહેલું છે. કાળની અપેક્ષાએ, અથવા ક્ષેત્રની અપેક્ષાએ, • દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ તેના અસંખ્યાતા ભેદો થઈ શકે છે.
મન:પર્યવજ્ઞાન,
મન ચિંતિત અર્થનું જાણવું તેને મન:પર્યવજ્ઞાન કહે છે. અઢી દ્વીપમાં સંસીપચંદ્રિય જીવન મને ગત ભાવને જાણે તેને મન પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. તેના બે ભેદ છે.
૧ જજુમતી-સામાન્ય પણે માને અધ્યવશાયને જાણે તેને જજુમતી મનઃ પર્યવ જ્ઞાન કહે છે. જેમ એણે ઘડે ચિંતા છે એટલું જ સામાન્ય પણે મનના ભાવ જાણે.
૨ વિપુલમતી-વિશેષ પણે જાણે તેને વિપુલમતી કહે છે. એણે જે ઘડે ચિંતા છે, તે સુવર્ણને,અમુક દેશમાં પેદા થએલે, અમુક ઘાટને, માપને, ઈત્યાદિ વિશેષ પણે મનના અધ્યવસાય વિપુલમતી મન:પર્યવજ્ઞાની જાણી શકે છે.
ઋજુમતી મન પર્યાવજ્ઞાની દ્રવ્યથી અનંતા અંનત પ્રદેશ કંધ જાણે દેખે, અને વિપુલમતી તેજ સંકધને અધિક વિશુદ્ધ પણે દેખે. ક્ષેત્ર થકી જજુમતી હેઠે રત્ન પ્રભાના ભુલક પ્રતર લગે; ઉંચું તિષીના ઉપર તલાલગે, તિઅછું અઢી દ્વીપમાંહે એટલે અઢી દ્વીપ બે સમુદ્રમાં આવેલા પન્નાર કર્મભૂમિ, ત્રીશ અકર્મ ભૂમિ, છપન અખ્તર દ્વિપને વિષે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મને ગત ભાવજાણે દેખે, અને વિપુલમતી તેહીજ ક્ષેત્ર અઢી અંગુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com