________________
છે. તેમનું ભાવિ જીવન શુદ્ધ, સંસ્કારી અને પવિત્ર નિવડે એજ ભાવના છે.
આ ચરિત્ર લખાઈ તૈયાર થયા પછી જલદી છપાઈ બહાર પાડવામાં પ્રેસના માલીક રુ. . વીઠલભાઈ આશારામ, તથા મેનેજર તરીકે કાર્ય કરનાર તેમના તનુજ ભાઈ અંબાલાલે પણ સારી મદદ કરી છે, એ જણાવવાની અત્રે જરૂર છે,
આ ગ્રંથ છપાવીને બહાર પાડવાનું કાર્ય શ્રીમદ્ મુકિત કમળ જેલ મોહનમાળા તરફથી ઉપાડ લેવાને શ્રીમદ્ આચાર્ય મહારાજે પરમ ઉદારતા બતાવી છે. તેથી વિશેષપણે તેઓશ્રીને મારા ઉપર ઉપકાર થયે છે.
કેડી પોળ, વડોદરા.) અસાડ સુદ ૧૩, શનીવાર
તા. ૪-૭-૨ )
શાસન સેવક, વકીલ નંદલાલ લલુભાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com