________________
વિચાર ઉદ્દભ. ભગવંતના જીવે પ્રથમ સમકિતની પ્રાપ્તિ કરી, ત્યારથી તે નિર્વાણ પામ્યા ત્યાં સુધીનું ચરિત્ર, કમવાર વિવેચન પૂર્વક, જેનસિદ્ધાંતાનુસાર, બોધકની સાથે જેનતત્વજ્ઞાનને વાંચક વર્ગને યત્કિંચિત બંધ થાય, અને આત્મપ્રગતિની તેમનામાં ભાવના જાગૃત થાય, એવી શૈલીથી લખવાને માટે ઉપયોગ રાખવે, ઈત્યાદિ
ઉપરના જે વિચારે રાત્રે ઉદભવ્યા હતા, તે પ્રાતઃકાળે આચાર્ય મહારાજ તથા પન્યાસજી મહારાજને જણાવ્યા. તે મહા પુરૂએ એ વિચારે અમલમાં મુકવાને પ્રોત્સાહન આપ્યું.
આસન્નઉપકારી પ્રભુના શાસનમાં જીવન ગુજારી આત્મ કલ્યાણની પ્રવૃત્તિઓમાં યથાશકિત બળ વિર્ય ફેરવી, જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે, એ જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્યના અંગે આ ચરિત્ર લખવામાં જેટલું કાળ જશે, તેટલે એકાંત લાભદાયી છે, એમ મનમાં નિશ્ચય થયે.
ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર મોટા ગીતાર્થ મહાશયે યથાર્થ સ્વરૂપમાં આલેખી શકે. તેવા મહાન કાર્યને આરંભ કરે એ એક પંગુ માણસ મહાનું જલધિ તરવાને અભિલાષા કરે તેના જેવું કઠિન કાર્ય છે. તે પણ મહારા પિતાના આત્મહિતની ખાતર અને જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મ ખપાવવા, આ કાર્ય એક પ્રકારનું શુદ્ધ નિમિત્ત કારણ છે એવી શ્રધ્ધા થવાથી, મહારી આ પ્રવૃત્તિ ગીતાર્થોની દ્રષ્ટિમાં નિર્માલ્ય જણાય, તે પણ મહારે આ કાર્યને આરંભ કરીને, આ સપ્રવૃત્તિ શરૂ કરવી, એવી ભાવના દિવસે દિવસે પુષ્ટ થતી ચાલી. શ્રીમદ્ વિજયજી મહારાજે ભગવંત આદિશ્વરપ્રભુના સ્તવનમાં જણાવ્યું છે કે,
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ,” છે. જો કે શ્રીમદે એમાં પોતાના ગુરૂ અને દાદા ગુરૂના નામ વ્યક્ત કરેલાં છે, તે પણ તેમાં રહેલ ઉત્તમ બોધના ઉપર અંતરંગ
નિકરણીયાદિ પણ મહારા કાને અભિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com