________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રક૨ણુ ૧ ૦
જીવ કમ ના કર્તા છે અને તેજ તેને લેાક્તા છે. કમસત્તામાંથી છેડાવવાને કાઇ સમથ નથી, તે તેા જીવ - પાતે જો સમ્યક પ્રયત્ન આદરે તાજ નિકાચિત ક્રમ શીવયનાં કર્મની સત્તામાંથી છૂટી શકે. કેટલાકની એવી માન્યતા છે કે દશ્વર પાપનો માફી આપે છે, અને ગુરૂએ પાપની માફી અપાવે છે, એ માન્યતા જૈનદર્શનકારાને માન્ય નથી. જેએ સામાન્ય રીતે દેવા તરીકે ગણાય છે, તે પૂજાય છે, પણ તેઓ કર્મના સપાટામાંથી છુટી
શકયા નથી.
૧૧}
ઐતીહાસીક બનાવા અને શાસ્ત્રોના ફરમાનાના આપણેવિચાર ન કરીએ તે પણ આ કાલમાં જગતમાં જે બનાવા બનતા હે છે, તેના જે આપણે વિચાર કરીશુ તે આપણી ખાત્રી ધશે કે ક સત્તા આગળ જીવ પરતંત્ર છે. તેના આગળ મેટા રાજા મહારાજાની સત્તાના કંઇ પણ ઉપયેગ થતા નથી.
ઇગ્લાંડના ગાદિપતિ રાણી વીકટારીયાની પશ્ચાત્ તેમના પુત્ર ઍડવર્ડ ધી સેવન્થ ગાદિઉપર આવ્યા. તેમના રાજ્યારાહણુની ક્રીયા ઘણા મોટા દુખઃખા ભરેલી રીતે કરવાની ગેાઠવણુ થઇ હતી. તે પ્રસંગે હિંદુસ્થાનમાંથી પણ કેટલાક રાજાઓને ખાસ ત્યાં એલાવવામાં આવ્યા હતા. તલ રાજધાનીના શહેર લડનમાંજ એ ક્રિયા થવાની હતી, તેના માટે રાજ્યને લાયકની તથા શહેનશાહતને લાયકની તૈયારીઓ થઇ ગઈ હતી, આ માનુષીતૈયારીની ક્રમ રાજાને અદેખાઇ આવી અને જગતમાં રાજ્યસત્તા કરતાં પણ સર્વોપરી સત્તા બીજા કેાઇની છે એમ જણાવવાને જાણે જે દિવસે રાજ્યારહણની ક્રિયા થવાની હતી તેજ દિવસે ખુદ મહારાજા ઍડવર્ડના પેટમાં જીવલેણ દરદ ઉત્પન્ન થયુ. રાજાની ઈચ્છા નહિ છતાં નિપુણુ દાકતરાના અભિપ્રાય થયેા કે જે આજને ને વળી જેમ બને તેમ જલદી પેટ ઉપર આપરેશન કરવામાં ન આવે તે પરિણામ ભયકર છે. આ અભિપ્રાયને વજન અપાયું. રાજ્યરાહણુની ક્રિયાને બદલે આપરેશનની ક્રિયા ઇ. આ મુદ્દે રાજાના અશુભ કર્મના ઉદય નહિ તે ખીજી થ્રુ ?
આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com