________________
કોઇક કોઇ
આ
કર કે
૧૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ કમ પ્રકૃતિ પોતાના વિપાક જીવને દેખાડે જ છે, તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણાનાકારણથી તેની વિવિક્ષા જુદી જુદી રીતે કરેલી છે. ચાર પ્રકારના આયુષ્યને ભવવિપાકી પ્રકૃતિ એવું નામ આપવામાં આવેલું છે. કેમકે આ ભવમાં પરિણામ વિશે ભવાન્તરનું જે ગતિના લાયક આયુષ્ય બાંધ્યું હોય તે ભવાંતરમાં તે ગતિમાંજ ઉદય આવે તેથી તેને ભવ વિપાક પ્રકૃતિ કહે છે. કેટલીક પ્રકૃતિ શરીરના પુદગલનેજ અનુગ્રહ ઉપઘાત કરે છે, તે માટે તેને પુગલ વિપાકી એવું નામ આપવામાં આવેલું છે.
આ કર્મ બંધનના અધિકારીઓ સર્વે એક સરખા નથી. તેમાં પણ કંઈ ફરક છે. કેઈક કઈ કમ પ્રકૃતિને બંધ કરે અને કેઈક ન પણ કરે. કેઈ કર્મ તતકાળ ઉદયમાં આવે અને કેઈ કાલાન્તરે આવે. જેને જે અબાધાકાળ હોય તે કાલ પુરે થતાંજ ઉદયમાં આવે છે.
જગતમાં છે જે સુખ દુખ ભેગવે છે, તે સર્વ પિતપિતાના શુભાશુભ કર્મના ઉદયનું જ પરિણામ છે. આ કર્મબંધનના નિમિત્ત કારણે જેવા જેવા પ્રકારના હોય છે, તેવા તેવા પ્રકારના કર્મ બંધાય છે. જેમકે નિમિત્ત કારણ ખરાબ યાને અશુભ હોય છે, તે તેથી અશુભ કમને બંધ પડે છે અને તેને વિપાક પણ અશુભ દુઃખ પણે ઉદય આવી ભેગવ પડે છે. પાપના કારણે જગતમાં વિવિધ પ્રકારથી ઘણું છે, તે પણ તે તમામને સમાવેશ મુખ્યત્વે અઢાર પ્રકારના પાપ સ્થાનકમાં થાય છે.
૧ જીવહિંસા-પ્રાણવધ. ૨ અસત્ય બોલવું. ૩ ચોરી કરવી, કેઈની પણ મીલકત તેના આખ્યા સીવાય લેવી, ૪ મિથુન સેવવું. ૫ પરિવહરા ખ. ૬ ક્રોધ કર,૭ માન કરવું ૮ માયા ક૫ટકરવું, ૯ લાભ કરે, ૧૦ રાગ કર, ૧૧ કેશ કરે, ૧૨ કલહ કરે, ૧૩ પરના ઉપર પેટા કલંક ચઢાવવા, ૧૪ ચાડી ચુગલી કરવી, ૧૫ અનુકુલ ગપગ વૈભવાદિકથી મનમાં રાજી થવું, પ્રતિકુળ સંજોગોમાં દીલગીર થવું ૧૬ પરના અવર્ણવાદ બલવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com