________________
૨૭ ભવ. ]
ગનુ પટવું.
૯૩
""
વિષે, ક્ષત્રિયના કુલ વિષે, હરિવંશ કુલના વિષે, તેમજ તેવાજ પ્રકારના વિશુદ્ધજાતિના કુલવશે કરીને સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે, અને આવશે. તથાપિ લાગછે રયભૂ અ એ પાઠે કરી આ વાત આશ્ચય કારક છે. આવા આશ્ચય કારક મનાવ કેઇ કાલે એટલે અનંતી ઉત્સપિણી અને અવસર્પિણી વ્યતિત થયે અને છે. ભગવત બ્રાહ્મણના કુલમાં ઊત્પન્ન થયા. એ પણ આશ્ચર્યકારક બનાવ છે. પણ ભગવ’તને અહિં રાખવા એ યુક્ત નથી. મહારી ભક્તિ છે, ક્રુજ છે તે મહારે ખજાવવી જોઇએ; તે એ કે પ્રભુને ઉત્તમ સ્થાનકે મેાટા કુલને વિષે ગભ પલટાવીને મુકાવવાની તજવીજ કરૂં, જેથી નીચ કુલમાં તેમના જન્મ થાય નહીં. ત્રણે કાલમાં જે જે વખતે જે ઇંદ્ર હોય તેમને એ આચાર છે, તા હું પણુ ભગવંતને દેવાનંદા બ્રાહ્મણીની કૂક્ષીમાંથી લેને ઉત્તમશિરામણી, શુરવીર ક્ષત્રી ફુલના વિષે સ્થાપન કરાવાની તજવીજ રૂ. હાલમાં તેવા પ્રકારનું કયુ' કુલ છે ? એમ વિચાર કરી અવધીજ્ઞાનના ઉપયોગ મુકતાં તેમના જાણવામાં આવ્યુ કે, આ ભરતક્ષેત્રમાં મહીમડલના મડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર, મારા નગરના જેવું સુ ંદર છે. જ્યાં વિવિધ જાતીના સુંદર,રમણીય ચૈત્યેા છે, ધર્મનું સ્થલ છે, અન્યાયથી રહિત અને પવિત્ર સાધુએથી વાસીત છે. ત્યાંના રહેવાશી લેાકેા મૃગયા વિગેરે સસભ્યશનથી-રહિત છે. તેથી એ નગર તીર્થની જેમ પવિત્ર કરનાર છે. એ નગરના ઇક્ષ્વાકુવ‘શમાં ઉત્પન્ન થએલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે જીવાજીવાદિ તત્વાના જાણકાર, નીતિ, ન્યાય, અને ધને પેાતાના પ્રાણથી અધિક ગણનાર છે. પ્રજાને સન્માગે સ્થાપન કરનાર, પિતાની જેમ પ્રજાનુ' હિત ચાહનાર છે. નિ અનાથ વિગેરે દુ:ખીયા લેાકાના ઉદ્ધાર કરવામાં ખરૂપ છે, શરણુની ઇચ્છાવાળાને શરણુ કરવા લાયક છે, અને ક્ષત્રિયમાં શિરામણી છે. તે રાજાની સતીનેામાં શ્રેષ્ટ, અને જેના ગુણ તથા આકૃતિ સ્તુતિ કરવા લાયક છે, એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com