________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરશ્ન છ
નિરતર સઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભકિત વિગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
s
૭ શ્રી સાધુપ૪--સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મેાક્ષનાગ તેનુ સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનેિ, રૂષિ, તપસી, અણુગાર, સ વીરતી, એ બધા સાધુ શખ્સના પર્યાયવાચક નામ છે. મુનિના પાંચ મહાવ્રત તથા છઠુ રાત્રી ભેાજન ત્યાગ એ મુનિના મહાવ્રત છે. સાધુના સતાવીશ શુષ્ણેા તથા કરણુ સીતરી અને ચરણુ સીતરીના ગુણે પ્રાપ્ત કરવાને સદા ઉદ્યમવાન છે, ફકત ચારિત્રારાધન માટે બેતાલીશ દેશહિત હાર ગ્રહણ કરનાર છે. એવા જીનાજ્ઞાના પાલક સાધુ મહારાજની ભકિત કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે.
૮ શ્રી જ્ઞાનપદ—સર્વજ્ઞ પ્રણીત આગમમાં ભાખેલા તત્વાન જે શુદ્ધ અવમેધ તે સમ્યક જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિના માટે ભવ્ય જનાએ જ્ઞાનાચારના પાલન પૂર્વક નિરતી ચારપણે જ્ઞાન ભણવું, ભણાવવુ, સાંભળવું, જ્ઞાન લખાવવુ, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનન વરણીય કમ નાશ પામે. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઇ શકે છે
૯ શ્રી દન પદ~~સવ*જ્ઞ કથીત જીવા જીવાઈ નવતત્વનું, તથા યુદ્ધ દેવ ગુરૂ અને ધમ' એ ત્રણ તત્વનુ' શ્રદ્ધાન તે સમ્યકત્વ. અઢાર દુષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૫ ચ મહાત્રતાને ધારણ કરનાર, કાંચન કામનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંજમ માર્ગમાં યથાશક્તિ વીય ફારવનારને, ગુરૂ તરીકે, તથા શ્રી વતરાગ કથીત યા મયી ધર્મને ધર્મ તરીકે માની, સમકીતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વના ત્યાગ કરી સમક્રિત અંગીકાર કરે તથા તેનું સુદ્ધ રીતે પાલન કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે. સમ્યકત્વ સહિતના વ્રત પચ્ચખાણુ, ( નિયમ ) તથા અનુષ્ટાન આત્માને હિતકર્તા થાય છે. માક્ષપદની પ્રાપ્તિના બીજરૂપ આપદ છે. એટલુજ નહી સમ્યકત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com