________________
૭૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૬ નંદન મુનિએ દીક્ષાની શરૂઆતથી યાવત્ જીવન પર્યંત ઉત્કૃષ્ટ ભાવથી માપવાસની તપશ્ચર્યા પૂર્વક સંયમ ધર્મનું પાલન અને વિશસ્થાનપદનું આરાધન કર્યું. ગુરૂની સાથે, ગ્રામ, નગર, આકર વિગેરેમાં વિહાર કરતા જ્ઞાનારાધન કરી ગીતાર્થ થયા. તે મહામુનિ બન્ને પ્રકારના અપધ્યાન (આર્ત, રૌદ્ર,) બે પ્રકારના બંધન (રાગ દ્વેશ) થી રહિત હતા. ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા,) ત્રણ પ્રકારના ગારવ (રસ, ઋદ્ધિ, શાતા.) અને ૧ ધ્યાન=કોઈ પણ વિષયમાં મનની એકાગ્રતાકતલાહિલન્તા=ધ્યાનના
મુખ્ય ચાર પ્રકાર છે. જે આર્તધ્યાન ૨ દ્રિધ્યાન. ૩ ધર્મ
ધ્યાન, ૪ શુલ ધ્યાન. તેમાં પ્રથમનાં બે ખરાબ ધ્યાન છે. પાછલના બે ઉત્તમ ધ્યાન છે. તે દરેકના ચાર ચાર પેટભેદ છે. વિશેષ એ છે કે, દાન, શીળ, તપ, પ્રમુખ ધર્મ કરણી કરી તેના ફળની ઈચ્છા કરવી. અથવા હું જે ધમકરણ કરું છું તેનું મને આવતા ભવમાં અમુક ફળ મળજો એવો સંકલ્પ કરવો,
નિયાણું કરવું. તે પણ આર્ત-અપ-ખરાબ-થાન છે. ૨ દંડ =જેથી આભા દંડાય તે. મનથી ખરાબ વિચાર કરવાથી, બેટા
વચન બોલવાથી, અને કાયાથી નઠારા કૃત્ય કરવાથી આત્મા દંડયા
છે. આત્માના જ્ઞાન દર્શન દર્શન, ચારિત્ર ગુણ હણાય છે. ૬ ગારવ= ૧ ત્રાહિ ગારવ. પતે શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો તેથી શ્રાવ,
અનુયાયીઓ બહુ ભાન કરે તે કારણથી પોતે આનંદ માને. ૨ રસ ગારવ-ચારિત્ર અંગીકાર કરી રસમાં જીવન પુરૂ કરે. કે સાતા ગાર-વિહાર કરવામાં પડતી અડચણેના લીધે એક સારા
ઠેકાણે રહે. એ પ્રમાણે ત્રણ ગારવ મુનિએન અંગે છે. ગ્રહસ્થના અંગે ગાવરના ભેદ નિચે પ્રમાણે છે – ૧ રીધી ગારવ-રીધી તથા કુટંબાદિકમાં બહુ આનંદ માની અભિ
માન કરે. ૨ રથ ગારવ-પતિના વિષયમાં બહુ આશક્ત રહે. ૩ શાતા મારવ-સંસારિક સુખની અંદર નિમગ્ન રહી પિતાને બહુ
સુખ માને, તેમાં લલચાઇ ધર્મને એલખે નહિ, તેને વિચાર પણ કરે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com