________________
બજક
All
HIST
પ્રકરણ ૬ ઠું.
પચીશમો ભવ. નંદન રાજા અને નંદન યુનિ. વિશમા ભાવમાં દેવ લેકનાં સુખ, વૈભવ, ભેળવી તે
Aભવનું સતર સાગરોપમનું આયુષ્ય પુરૂં થએ ત્યાંથી જA A છે. ચવી પચીશમા ભવમાં આ ભરતખંડમાં છત્રા
છે નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની ભદ્રા IિL 2 નામે રાણી છે, તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા.
આ ગર્ભકાલ પુરો થએ પુત્ર પણે જન્મ થયે માતા પિતાએ મહત્સવ અને વિધિપૂર્વક નંદનકુમાર નામ પાડયું. બાલ્યાવસ્થા પુરી થતાં રાજ્યને લાયકની સર્વ કલાઓનું શિક્ષણ અપાવી રાજ્યને લાયક બનાવ્યા નંદનકુમાર યુવાવસ્થા પામ્યા તેઓને સર્વ રીતે રાજ્યને લાયક જાણી જિતશત્રુ રાજાએ તેમને રાજ્યાભિષેક કરી રાજ્યભાર સૅ, અને પિતે સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી.
નંદનરાજાએ નીતિ અને ન્યાય પૂર્વક પ્રજાને આનંદ અને સુખ થાય એવી રીતે રાજ્યનું પાલન કર્યુંઈંદ્રના જેવી સમૃદ્ધિથી પૃથ્વી પર રાજ્ય કરતાં નંદન રાજાની ચાવીસ લાખ વર્ષની ઉમર થઈ ત્યારે સંસારથી વિરકત ભાવને પામી પિટીલાચાર્ય પાસે દિક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com