SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને [[ શ્રી કુંભારીયાજીમાં પાંચ જિનાલયમાં જે જે મૂળનાયક ભગવતે છે, તેમના સ્તવને ભાવિકેને ઉપયોગી થશે તેમ જાણું પ્રાચીન સ્તવને આપવામાં આવે છે.] મોયદ આનંદઘનજીકૃત શ્રી હષભદેવ જિન સ્તવન (રાગ મારૂ–પરીક્ષાની દલી.) અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહ રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. સ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રેનિરુપાયિક કહી ૨, સોપાયિક ધન ખાય. સ. ૨ • કોઈ કંત કારણ કાઇભક્ષણ કરે રે, મહશું કેતને ધ્યાય એ મેલે નવી કરિયે સંભવે રે, મેળે ઠામ ન હોય. . ૩ કઈ પતિરંજન અતિ ઘણે તપ કરે છે, પતિરંજન તન તા૫ એ પતિરંજન મેં નવી ચિત્ત ધરે, રંજન પાતુ મિલાપ. સ. ૪ કે ઈ કર લીલા રે અલખ અલપત રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવી ઘટે રે, લેવા દેવા વિવાય. સ. ૫ ચિત્ત પ્રસને પૂજન ફહ કહું રે, પૂજ અખંડિત એવ; કપટ રહિત થઈ આતમ અ૫ રે, આનંદઘન પર « જ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy