SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારીયાજી ૩૯ કુંભારીયા ગયેલા. 'ન કર્યો માદ દેરાસરાની સ્થિતિ જોઈ અક્સાસ થએલે. દેરાસરે અંદર અને બહાર કાળાં હતાં. કારિગરી પણ કાળી થઈ જવાથી કઇ સમજાતુ નહાતું. પૂજારી એક હતા તે દČન કરાવતા, ધમ શાળા નવી હતી. દેરાસરા તરફ આવવાના રસ્તા ઉપર ઉત્તર ખાનુ એક દરવાજો હતા અને બીજો દરવાજો પશ્ચિમ બાજુ મહાદેવનું દેરાસર મૂકીને હતા. આ દરવાજા હાલ નથી. તેના પત્થર પણ કાઈ લઈ ગયું લાગે છે, સ. ૧૯૫૭ માં ધમશાળા થઈ ત્યારપછી જાત્રાળુ આવતા અને અહીં રહેતા. કાઇક વખતે સ'ધ પણ આવતા. અંડર વડાલીને સંઘ પચીશ-સ્ત્રીશ વરસ પહેલા અહીં આવેલા હતા પણ રસ્તાની અગવડતા અને વિકટતા ડાવાથી ખીજા તીર્થોના પ્રમાણમાં સંઘા અને જાત્રાળુ બહુ જ કમી આવતા. જ દ્વાર હાલના વત માન સૂરિસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વ રજી મહાશજ મારવાઢમાં વિચરતાં વિચરતાં જાવાલ ગામના સંધ સાથે સ. ૧૯૭૬ ની સાલમાં કુંભારીયાજી પધાર્યા અને દેરાસરાની ચાચનીય સ્થિતિ જોઈ; કારણ કે સ', ૧૬૭૫ માં ગભારા અને સભામંડપ સાફ કરાવેલા તેને પશુ ત્રણસો વરસ થઇ ગયેલા અને દેરાસરા સે। વરસથી જગલમાં ઉભાં રહેવાથી તાપ, વરસાદ અને જંગલના ધૂમાડાથી કાળાં થઈ. ગેલાં, કેટલાક ગાંભવા હતી ગમેલા અને દેરાસરો છતુ થયેલા; કારણ કે સ ંધે ૧૬૭૫ પછી પશુ મા દેરાસરામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy