________________
૫
શુઠ્ઠી ૧૫ થી મેકલવાંમાં આવશે. માટે લાઇમેમ્બરોએ તેમજ શ્રાદ્ધકાએ તુરત પૈાતાના મુબારક નામ લખાવવાં કારણકે પાછળથી આ ગ્રંથેામળવા મુશ્કેલ છે. પાંચશે પાનાના હિસામે વધઘટ પાના સમજી લેવા
લખા—જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર
ભાવનગર.
બે વર્ષમાં આપવાનાં પુસ્તકે કેવાં છે! તેની ટુકી નોંધ અને કિંમત
-
વર્ષ ૧ લુ. સંવત ૧૯૭૮
૧ ધ વીર કુમારપાળ ચરિત્ર-સચિત્ર પુષ્ટ, ૨૦૦ કિ. ૧-૪--૦
આ ગ્રંથ. શ્રીમાન વમવિજયજી મહારાજશ્રીના શિષ્ય શ્રીમાન્ લક્ષીતવિશ્વ યજી મહારાજના બનાવેલા હિંદી અનુવાદ ઉપરથી સુધારેમાં વધારા કરી તૈયાર કરવામાં આવેલ છે જેની પ્રસ્તાવના શ્રીમાન જિનવિજયજીની સાએલી કલમથી લખાયેલી છે.
પરમ શ્રાવક કુમારપાળની જૈનધમ પ્રત્યે અદ્ભુતશક્તિ ખરાખર વધુ વેલી છે. પેાતે રાજા છતાં રાજ્યવેભવમાં ન - પટાતાં શ્રીમદ્ હેમચંદ્રગુરૂના સહવાસથી, જિન-ધમની જે સેવા બજાવેલી છે. તે વર્ણન આકષ ક છે. અને શ્રીમદ્ હેમચંદ્રાચાય અને રાજા કુમારપાળ વીગેરેના ત્રણ ચાર સુંદર ફ્રાટાઓથી આ ગ્રંથ અદ્વૈત થયા છે. તેમાં આવતાં ૧૩ પ્રકરણા એક એકથી ચઢીયાતાં અને વાંચવા લાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com