SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાશ પુત્રે મોટા થયા, માટે એની કંઈ જરૂર નથી.' આ વચન સાંભળતાં તે ચારે બેલી–સાસુજી! આવી અઘટિત વાત કેમ બેલો છે? જેણે બાર વરસ આપણું ઘરમાં રહીને વંશની વૃદ્ધિ તથા થરની રક્ષા કરી અને જેની સાથે બાર બાર વરસ અમે વિના સંકોચે પતિની જેમ ગ વિલાસ કર્યો. તેને અમારાથી હવે ઘરની બહાર કેમ કહાડી શકાય?” આ પ્રમાણે તેમના વચન સાંભળી, વૃદ્ધાએ બહુજ ગુસ્સે થઈને કહ્યું– અરે ! તમે મારી પણ સાસુ બની એઠા શું? જે એને હવે વધારે વખત અહીં રાખીશું, તે આપણું ઘરને એ માલિક બની જશે. માટે તમને ટૂંકમાં સમજાવું તેમ કરી નાખે. આ કામમાં વિલંબ થ ન જોઈએ.” આથી તે કામિનીઓએ તેમ કર્યું. પણ પિતાની સાસુ ન દેખે તેમ તેમણે કયવનાને માટે ચાર ભેદક બ, નાવ્યા, તેમાં એક એક મહા કીમતી રત્ન નાખીને તેના છેડે બાંધી દીધા. પછી જ્યારે રાત્રે તે મીઠી નિદ્રાના સ્વાદમાં મસ્ત થયે, ત્યારે પ્રથમની જેમ તેજ ખાટલા પર તેને સુવાડીને તેજ દેવાલયમાં તે મુકી આવી. - પ્રભાતે દેવાલયમાં ઘટાનાદ થતાં ક્યવને જાગ્રત થયો અને ચતરફ નજર કરે છે, તે તેજ ખાટલા ગોદડીમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034922
Book TitleKayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Original Sutra AuthorN/A
AuthorSasti Vachanmala
PublisherSasti Vachanmala
Publication Year1923
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy