________________
પ્રકરણ ૨ જું મેહનો મહીમા.
અહે! જે કયવનાને શાસ્ત્રરસનું પાન પ્રિય હતું, તે હવે મદિરાપાનથી મસ્ત થવા લાગ્યો. જેને કાવ્ય વિગેરેનો વિનોદ બહુ ગમતે, તે હવે વેશ્યાના વિદમાં પિતાને ધન્ય માનવા લાગ્યું, જેને વૈરાગ્યની વાસના સિવાય કશું ગમતું ન હતું, તે આજે શુંગારિક સંગીતના શખમાં આકંઠ નિ. મગ્ન થઈ ગયા. અહા ! જેને પોતાની રતિ સમાન રમણ પણ રાક્ષસી જેવી લાગતી તે આજે વેશ્યાની વિલાસ ભૂમિમાં પડ્યો પડયે આનંદ માને છે. જેને ધર્મ કથાથી જ તૃપ્તિ થતી, તે હવે કુટિલ કામિનીના કામ ભેગથી પિતાને તૃપ્ત થયેલો સમજે છે કેટલે બધે મેહને મહીમા? હા મેહમદિરાની મસ્તાનીથ જ એ બધું થવા પામ્યું.
હવે ક્યવન્નાને સ્વદાર કે પરરમણને વિચાર રહ્યો ન હતો. તે માત્ર અત્યારે પ્રેમ કે ઈશ્કની ઈમારત પર આરૂઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com