SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભાગ વિલાસમાં મગ્ન થયેલા પોતાના પુત્ર ગેોપીચંદને માનવતીએ એક ઉપદેશક જેવા છે એધ આપ્યા હતા કેહે વત્સ ! એક દિવસે તુ કાળના મુખમાં કાળીયા થઇ જઇશ. તેથી મને તારા ભોગિવલાસને શ્વેતાં આંસુ આવે છે. એજ ભાગવિલાસ, તને મનુષ્યપણાની મહત્તાથી પતિત કરે છે અને દુર્ગતિ પથ-માગમાં સહાયક બને છે, ’ આવા હિત વાચેાથી સૈાનવતીએ ગોપીચંદના અંતરમાં વૈરાગ્યવાસના પ્રગટાવી હતી. જ્યારે વસુમતીએ પેાતાના પુત્ર યવન્નાને તેવા સન્માર્ગથી પતિત કરવાના પ્રયત્ન કર્યા. અહા ! માતાએની સુન્ન વૃત્તિથી સ તાનાને કેટલા અધેા લાભ મળે છે અને તેમની અન્નદશાને લીધે સંતાનોને કેટલું ધ્ સાસવુ' પડે છે. ! ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034922
Book TitleKayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Original Sutra AuthorN/A
AuthorSasti Vachanmala
PublisherSasti Vachanmala
Publication Year1923
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy