________________
છે. જૈન શાસન ઉપર હલે કરવાની કવાયતક જોઇ રહ્યા છેછે–પણ એ તક તેને નથી મળતી-કારણ કે જેનશાસન શ્રી પર્યુષણ મહાપર્વને ભવ્ય રીતે ઉજવે છે. એ ઉજવણી જોઈને જ કષાયે હતાશ થઈ જાય છે. તેમને લાગે છે કે અહિ આપણુ ફાવશે નહિં, અહિ તત્ર જાગતુ છે. કષાયે આ બળ જોઈને જ ઠંડાગાર થઈ જાય છે.
કષાયે ચાર છે કેધ, માન, માયા ને લેભ. એ ચારે કષા ઈચ્છે છે કે–અમારી વિશ્વના દરેક આત્મા ઉપર સત્તા ચાલવી જોઈએ—મજબૂત પકડ રહેવી જોઈએ. એમની એ મેલી મુરાદ બીજાઓ ઉપર હમેશા બર આવે છે–પણ શ્રી પર્યુષણ પર્વના આરાધક આગળ તેમનુ કાંઈ ચાલતુ નથી. ત્યાં તેમની પકડ ઢીલી પડી જાય છે સત્તા શિથિલ થઈ જાય છે-છેવટે તેઓને સદાને માટે વિદાય લેવી પડે છે.
શ્રી પર્યુષણ પર્વ–કેધ ઉપર વિજય મેળવે છે કોધ આવે એવું કારણ હોય તે પણ એ પર્વ ક્ષમા આપે છે. ખમી ખાય છે. સંવત્સરીને દિવસે તે એ ક્ષમાપનાનું સામ્રાજય પ્રવતી રહે છે. એ દશ્યજ એવું હોય છે કે–ફોધ ઉંચી નજર પણ કરી શક્તા નથી.
ક્રોધ ન કરવું એ એક વસ્તુ છે અને સામા પાસે પેાતાના અપરાધની ક્ષમા માંગવી એ જુદી વસ્તુ છે. ક્રોધ ન હોય છતાં તેને જેડીયે ભાઈ માન મનમાં બેઠા હોય તે ક્ષમા માંગવામાં નાનમ લાગે છે-શરમ આવે છે. અભિમાની માણસ ક્ષમા આપી શકે છે પણ માંગી શકતું નથી. આ મહાપર્વ ક્ષમા મગાવવાની શરમને દૂર કરાવે છે. ભલભલા આત્માઓ નાનાની પાસે ક્ષમાની-લીખ માંગતા શરમાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com