________________
રાખવી આવશ્યક છે. તેવા કેટલાએક ભય સ્થાનકે જાણી લેવા જોઇએ. તે ભયસ્થાને જાણ્યા હાય તા તેવા પ્રસગે વિશેષ કાળજી રાખી શકાય ને ખચી જવાય. તે ભયસ્થાના આ પ્રમાણે છે
૧ આ પર્વ દિવસેામાં ભીડ ઘણી હાય : ખાદ્ય અનુકૂળતાએ આછી જળવાતી હાય ત્યારે દ્વેષથી ચેતતા રહેવું.
૨ પ દિવસેામાં અણુગમતા માણસ જોડે સમાગમમાં આવવાનુ` ઇચ્છા ન હોય તેા પણ બની જાય-તેની ખાજુમાં બેસવાનુ થાય, તેને ખેાલાવવેા પડે, તેની સાથે કામ પાડવું પડે. વગેરે પ્રસંગે ક્રોધથી સાવધ રહેવુ. અને માનથી ચેતીને ચાલવુ”. તમે તમારા મનથી તમને પેાતાને કાંઇક સમજતા હશે! પણ બીજા તેવા પણ બીજા તેવા ન સમજે એવું અને તેથી તમારૂ ગૌરવ ઓછું જળવાય એટલે માન આગળ આવે પણ તેમાં સાવું નિહ.
૩ ખીજા સારા હાય તેઓ આ દિવસેા દરમીઆન પેાતે સારા છે એવા દેખાવ કરવા સતત પ્રયત્ન કરતા હાય છે તે સમયે આપણે તેવા ન હેાઇએ છતાં તેના જેવા દેખાવા માટે-ખાટા આખરમાં ખેંચાઇએ તે માયા આપણા ઉપર ચડી છે એમ સમજવુ ને તે માયાને પછાડીને કાઢી મૂકવી. જેવા હાઇએ તેવા દેખાવામાં નાનપ નથી. ખેાટા તપ કરવા, ખેાટી રીતે ખેલી—ચ્ડ–ફાળા આદિમાં ધન ખેલવું ને—આપવાનું આવશે ત્યારે જોઇ લેવાશે એવી ભાવના રાખવી, ખાટા આડમરા કરવા—એ સવ માયાની માયા છે. આ મહાપર્વમાં દેખાદેખી એ અદેખી જોર કરી જાય છે. તેના ભાગ આપણે ન ખની જઇએ એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com