SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ નં. ૧ જીવના ક્રાન્તિ ક્રમ અકામ અને સકામ નિર્જરા વિચાર પ્રારભિક સૂચના : અકામ અને સકામ નિર્જરાના વિચારમાં જીવના ઉત્ક્રાન્તિ ક્રમના પણ વિચાર રહેલા છે; કારણ કે અકામ અને સકામ એ બન્ને પ્રકારે નિર્જરા કરનાર જીવ છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ એવા અનતકાળથી જીવ કર્મપર પરાની ખેડીમાં સપડાએલ છે; તદનુસાર તેના વિપાક-ફળ તે અનુભવતા રહે છે; આ કુળ અનુભવતાં તે જૂનાં ક્રમની નિર્જરા કરે છે પરંતુ તે સાથે તે નવી કાઁપર પરાની ખેડી પણ તૈયાર કરતા હાય છે. જીવના અનાદિ મૂળસ્થાન, તેનુ' અતિમસ્થાન અને તે એ વચ્ચેનાં તેનાં જુદાંજુદાં સ્થાને યા અવસ્થાના વિચાર જીવના ઉત્ક્રાન્તિ ક્રમમાં કરવાના પ્રાપ્ત થાય છે; એટલું જ ખસ નથી, પરંતુ તે દરમિયાન જીવની થતી અકામ નિર્જરા અને જીવથી કરવામાં આવતી સકામ નિર્જરા, એ એ દ્વારા થતા તેના વિકાસના વિચાર પણ તેમાં રહેલા છે. જીવના વિકાસની શરૂઆત અકામ નિર્જરાથી થાય છે અને તેના અંત સકામ નિર્જરા પછી આવે છે. કમવિચારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy